________________
ક્લોરાઈડ Hcl તૈયાર થાય છે. તે વખતે ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે.
- ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી પ્રકાશિત વિજ્ઞાનકોષરસાયણવિજ્ઞાન-ભાગ પમાં ડો. (શ્રીમતી) એસ. એમ. દેસાઈ (M.Sc, P.H.D.) જણાવે છે કે -
“ઑક્સિજન કરતાં ફલોરિનમાં કાર્બન વધુ જોરથી બળે છે. C + 2H, > CF, હાઈડ્રોજન ફલોરિન અને ક્લોરિનમાં બળે છે. H, + F, > 2HF H, + CI, ) 2HCI
લોખંડ ફ્લોરિનમાં બળે છે અને તેને ગરમ કરતાં સહેલાઈથી ક્લોરિન તથા સલ્ફર સાથે સંયોજાય છે.
2Fe + 3F > OFer, 2Fe + 3C, > OFeC,, Fe + S > Fes” (ભાગ-૫ પૃષ્ઠ-૨૨૭)
તે જ રીતે ઑક્સિજનની ગેરહાજરીમાં સોડિયમ પણ ક્લોરિન વાયુમાં બળીને સોડિયમ ક્લોરાઈડ બનાવે છે.
2Na + Cl, 2 2Na*d
આમ આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ બળવાની, પ્રકાશવાની, આગ લાગવાની, ગરમી ઉત્પન્ન થવાની ક્રિયા થઈ શકે જ છે. માટે બલ્બમાં ઑક્સિજન ન હોય તો પણ આર્ગન વગેરે વાયુની સહાયથી ત્યાં તેઉકાય ઉત્પન્ન થવામાં સાયન્સની દૃષ્ટિએ પણ કોઈ વિરોધ આવતો નથી.
isR૦ ના સાયન્ટિસ્ટનો અભિપ્રાય બીજી એક મહત્ત્વની વાત એ છે કે શૂન્યાવકાશમાં મોકલેલ સેટેલાઈટોમાં પણ અંદર મશીનના અમુક વિભાગમાં Arking
-(30)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org