________________
• બલ્બમાં સંપૂર્ણ શૂન્યાવકાશ નથી. • બલ્બમાં નાઈટ્રોજન - આર્ગન વગે૨ે વાયુ છે.
• આંક્સિજન વિના પણ આગ લાગે છે.
•
શું તમે જાણો છો ?...
• આકાશીય વીજળી અને ઈલેકટ્રીસીટી એક છે.
ઇલેકટ્રીસીટીમાં પણ તેઉકાય જીવના લક્ષણો જણાય છે.
વિદ્યુતપ્રકાશ પણ સજીવ છે.
• દીવો અને તેનો પ્રકાશ તેઉકાય જીવ છે.
ગરમી સાક્ષાત્ કે પરંપરાથી જીવ આધારિત છે.
• વીજળી નિશ્ચયથી સવ છે.
....
• તપેલા લોખંડના ગોળાના મધ્યભાગમાં પણ અગ્નિકાય છે.
• અગ્નિકાયને સમજવા સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે.
• સ્વીચ ઓન કરવામાં પણ અંદર તણખો થાય છે.
•
ઇલેકટ્રીસીટીની ઉત્પત્તિમાં પણ મહાહિંસા છે.
• આપણે સજીવ-નિર્જીવનો નિર્ણય શ્રુતજ્ઞાનના આધારે જ કરાય.
Jain Education International
જુઓ પૃષ્ઠ
For Private & Personal Use Only
૨૦/૨૩
૨૫
૨૯
*
४०/४७
× 9 ? ૐ ૐ ૐ છુ ૩ ડ્ર
ન
નોંધ : આપ આખું પુસ્તક કદાચ વાંચી ન શકો તો ફક્ત પૃષ્ઠ-૪૦ થી ૪૯ વાંચવાથી પણ ઈલેક્ટ્રીસીટી અને વિદ્યુતપ્રકાશની સજીવતા અંગે પાકો નિશ્ચય કરી
શકશો.
કુર
www.jainelibrary.org