SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હિમાલયની પદ યાત્રા-૨૧ એ તો કહે કે વાસુદેવાનંદ અને સ્વરૂપાનંદ બંને તદન ખોટા છે. માધવાશ્રમ જ સાચા શંકરાચાર્ય છે. શંકરાચાર્યથી વિદેશ જવાય જ નહિ. વાસુદેવાનંદ પરદેશમાં જઈ આવ્યા છે એટલે એ શંકરાચાર્ય જ મટી ગયા છે. સ્વરૂપાનંદ સરસ્વતી ઉપર લોકોનો દુર્ભાવ છે. સાચા જગદ્ગુરુ શંકરાચાર્ય તો માધવાશ્રમ જ છે. અમે આ બધું નાટક જોઈને એ વાગોળતા રહ્યા. છાત્રાલયમાં આવીને પ્રતિક્રમણ કરીને સૂઈ ગયા. Jain Education International For Private & Personal Use Only ૮૧ www.jainelibrary.org
SR No.005014
Book TitleHimalayni Pad Yatra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherSimandharswami Vish Viharman Jin Trust Piprala
Publication Year2001
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy