SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ૦ આગમ સંદર્ભ :ઠા. ૬૮૮ ની વૃ આવ યૂ.૨૫ ૪૨૦; ૦ આગમ સંદર્ભ : વવભા. ૨૬૫૩ + ; નિસી.ભા. ૫૫૯૮; ઉત્ત.નિ. ૧૬૭– * = x ૦ મુંડિક્રામક શ્રાવકની કથા ઃ શિંબવર્ધન નામે નગર હતું.ત્યાં મુંડિકામક નામે રાજા હતો. ત્યાં એક બહુશ્રુત એવા પુષ્પભૂતિ આચાર્ય પધાર્યા. આચાર્ય ભગવંતના ઉપદેશથી તે મુંડિક્રામક રાજા પ્રતિબોધ પામીને શ્રાવક બન્યો. આચાર્ય ભગવંતના શિષ્ય પુષ્પમિત્ર પણ બહુશ્રુત હતા, પણ તે અન્યત્ર રહેતા હતા. (પછીની કથામાં મુખ્યત્વે પુષ્પભૂતિ અને પુષ્પમિત્ર સંબંધી વક્તવ્યતા છે. જે શ્રમણ વિભાગમાં તેમની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ – પુષ્પભૂતિ અને પુષ્પમિત્ર શ્રમણ નિસી.ભા. ૪૨૧૫, ૪૪૬૦ + ; હ.ભા. ૪૧૨૩ની આવ.યૂ.ર-૫ ૨૯૧; આવ.નિ. ૧૩૧૭ + X* X — Jain Education International આગમ કથાનુયોગ–૫ ૦ મુડ રાજાની કથા ઃ પાટલીપુત્રમાં મુરુડ નામે રાજા હતો. (જો કે પિંડનિયુક્તિની મલયગિરિ વૃત્તિમાં તેને પ્રતિષ્ઠાનપુરનો રાજા હતો તેમ જણાવેલ છે.) ત્યાં પાદલિપ્ત નામે આચાર્ય પધારેલા. તેમને સૂત્ર (દોરો), લાકડી અને સમુદ્ગક મોકલીને પરીક્ષા કરેલ ત્યારે આચાર્ય ભગવંતે તે ત્રણનું રહસ્ય શોધી આપેલ (આ વાતનું વર્ણન પાદલિપ્ત આચાર્યની કથામાં આવી ગયેલ છે.) આવા આ મુડ રાજાએ પ્રતિબોધ પામી શ્રાવકત્વ અંગીકાર કરેલ, તેણે તેની વિધવા એવી બહેનને દીક્ષા લેવા માટે પણ પ્રેરણા કરેલી હતી. મુરુડ રાજાને એક વખત મસ્તક શૂળ ઉત્પન્ન થયેલ તેને પાલિત્ત/પાદલિપ્ત આચાર્યએ પોતાની મંત્ર શક્તિથી નિવારણ કરેલ. ત્યારથી તે તેમનો અનન્ય ઉપાસક બની ગયેલ. X આવ.ભા. ૧૨૬; આ રાજાએ ક્ષુદ્રક (ઘુડ્ડા) ગણિ સાથે કોઈ વખત સમયના સાપેક્ષમૂલ્ય વિષયક ચર્ચા પણ કરેલી હતી. ૦ આગમ સંદર્ભ : આવ યૂ.ર-પૃ ૨૧૦; For Private & Personal Use Only બુહ.ભા. ૪૧૨૩ થી ૪૧૨૬, ૫૬૨૫ વવ.ભા. ૧૪૯૬ + આવ.નિ. ૯૪૪ની વૃ; * — ૦ વલ્ગર શ્રાવકની કથા ઃ ભગવંત મહાવીર જ્યારે (છદ્મસ્થાવસ્થામાં વિચરણ કરતાં) પુરીમતાલનગરી પધાર્યા. ત્યારે ત્યાં વલ્લુર નામનો એક શ્રેષ્ઠી હતો. તેની પત્નીનું નામ ભદ્રા હતું. તે ભદ્રા વંધ્યા હતી. તેને કોઈ પ્રસવ (સુવાવડ) થતો ન હતો. ઘણાં દેવોની ભક્તિ પિંડનિ. ૫૩૬ + www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy