________________
આગમ કથાનુયોગ-૪
'ભાગ-૨ થી ૬ના અન્ય કવ્યસહાયકો પ.પૂજ્ય ગચ્છાધિપતિ, આગમવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબની મૃતઅનુરાગજન્ય પ્રેરણાથી
(૧) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ઉપાશ્રય સંઘ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ, મુંબઈ-૮૬તરફથી –
- (૨) શ્રી સુભાનપુરા જૈન સંઘ, વડોદરા તરફથી – 3 | સંયમૈકલક્ષી પૂ.દેવ શ્રી વિજય ચકચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી
(૧) જૈન છે.મૂર્તિ. સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ, (૨) શ્રી આદિનાથ જૈન શ્વે.મૂર્તિ. સંઘ, ગિરિરાજ સોસાયટી, બોટાદ.
પ.પૂ. સચ્ચારિત્ર ચૂડામણી પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગર સૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન શાસનપ્રભાવક પૂ.પંન્યાસ શ્રી હર્ષસાગરજી મ.સા.ની પ્રેરણાથી – (૧) “આરાધક સુશ્રાવક ભાઈઓ તરફથી મલાડ
(૨) શ્રી ભાદરણનગર સ્ટે.મૂ.પૂ.જૈન સંઘ, મલાડ, મુંબઈ | ૫ | પ.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રી મહાયશસાગર સૂરિજી
મ.સા.ની પ્રેરણાથી “શ્રી ગોડીજી દેવસુર સંઘ ” મુંબઈ.
પ.પૂ. શ્રુતવત્સલ આચાર્યદેવ શ્રી વિજય મુનિચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી – “ભરડવા જૈન સંઘના જ્ઞાન ખાતામાંથી.
પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.સા.ના પરિવારવર્તી સરળહૃદયી – ભક્તિ પરાયણ પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી – “શ્રી હાલાર તીર્થ, આરાધના ધામ” વડાલીઆ, સિંહણના જ્ઞાન ખાતામાંથી
- પ.પૂ. આગમ વિશારદ ગરદેવ પંન્યાસ શ્રી અભયસાગરજી મ.સા.ના પરિવારવર્તી તાત્વિક વ્યાખ્યાનદાતા પૂ.ગણિવર્ય શ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી – “શ્રી કલ્યાણકારી સિદ્ધાર્થનગર .પૂ.સંઘ ” ગોરેગાંવ-વેસ્ટ, મુંબઈ.
------