________________
દ્રવ્ય સહાયકો
પ.પૂ. તપસ્વીરત્ના, શ્રમણીવર્યા શ્રી શશી પ્રભાશ્રીજી મ.ની સમ્યકુંજ્ઞાનાનુરાગીણી પ્રેરણાથી(૧) શ્રી સુંદરબાઈ જૈન પૌષધશાળા, શાંતિનગર કોલોની, ઇન્દૌર. (૨) શ્રી કોલોની નગર શ્રી જૈન સંઘ, ઇન્દીર.
પૂ માલવદેશદીપિકા સાધ્વીશ્રી મનોહરશ્રીજી – ઇશ્રીજી મ.ના શિષ્યરત્ના પૂશ્રમણીવર્યા શ્રી હેમેજશ્રીજી તથા પૂસા. શ્રી ચારદર્શાશ્રીજી મ.ની પાવન પ્રેરણાથી – શ્રી જૈન મૂપૂસંઘ, કર્નલ તરફથી
પૂ.ગુરુવર્યા, વૈયાવચ્ચપરાયણા શ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા ગુણાનુરાગી સાધ્વી શ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી – “જૈન આરાધના મંદિર, ખાનપુર"ના જ્ઞાનખાતામાંથી, અમદાવાદ તરફથી
પૂ.વાત્સલ્યવારિધિ સાધ્વીશ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા વિદુષી સાધ્વીજી પૂ.પ્રગુણાશ્રીજી મ. તથા પૂ.નરેન્દ્રશ્રીજી મ.ની સ્મૃતિ અર્થે સુવિશાલ પરિવાર પરિવૃત્તા પૂ.શ્રમણીવર્યા પ્રશમશીલાશ્રીજી મ.ની પ્રેરણાથી – “ગુરુકૃપા ટ્રસ્ટ" અમદાવાદ તરફથી.
પ.પૂ. વૈયાવચ્ચરતા સાધ્વીશ્રી મલયાશ્રીજીના પ્રશિષ્યા પૂ.ગુરુવર્યા સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ.ના પટ્ટપ્રભાવિકા મૃદુભાષી સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ.ના તપસ્વીરત્ના શિષ્યા સા.શ્રી પૂર્ણદર્શિતાશ્રીજીની પ્રેરણાથી– અનિતાબેન માંગીલાલજી રાંકા, હસ્ત-અક્ષત, યવી, પ્રતીક્ષાટાવર, મુંબઈ તરફથી
પ.પૂ.શતાવધાની શ્રમણીવર્ય શ્રી શુભદયાશ્રીજી મ. તથા સા.સુરકુમાશ્રીજીની પ્રેરણાથી– જૈન .મૂ.પૂ.સંઘ, દાહોદ તરફથી
પપૂ. શતાવધાની શ્રમણીવર્યા શ્રી અમિતગુણાશ્રીજી મ. તથા પૂ. તપસ્વીરત્ના સાધ્વીશ્રી વિનીતજ્ઞાશ્રીજી મ.ની પુનિત પ્રેરણાથી “શ્રી લુણાવાડા જે.મૂ.પૂ.જૈન સંઘ, જ્ઞાનખાતું, લુણાવાડા તરફથી.
પ.પૂ. સાધ્વીશ્રી ધર્મજ્ઞાશ્રીજી તથા પ.પૂ. સાધ્વી શ્રી પ્રતિજ્ઞાશ્રીજીની પ્રેરણાથી “શ્રી કાલાવાડ રોડ પૅ.મૂ.પૂ.જૈન તપગચ્છ સંઘ', રાજકોટ તરફથી તથા – પ.પૂ. વૈયાવચ્ચપરાયણા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શ્રી નાથીશ્રી શ્રાવિકા ઉપાશ્રય, પતાસાપોળ, અમદાવાદ તરફથી.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org