________________
દ્રવ્ય સહાયકો ભાગ-૧–ની સંપૂર્ણ દ્રવ્યસહાયના
પ્રેરણાદાતા (૧) વાત્સલ્યવારિધિ, પરમ ગીતાર્થ, સંયમમૂર્તિ
પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટપ્રભાવક ગુરુપાદચારી, ભગવતીજીમૂત્રદેશનાદલ, શ્રુતાનુરાગી પૂ.આચાર્યદેવ
શ્રી નરદેવસાગર સૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય રત્નો પૂ. પ્રવચનપટુ, તપસ્વીરત્ન ગણિવર્ય શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ.સા. તેમજ વૈયાવચ્ચ પરાયણ પૂજ્ય મુનિરાજ
શ્રી પાકીર્તિસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી સંઘમાં થયેલ ઐતિહાસિક ચાતુર્માસ, અનેકવિધ– અભૂતપૂર્વ આરાધનાઓ, શ્રી ભગવતીજીસૂત્ર તથા શ્રી મલયસુંદરીચરિત્રના મનનીય અને તાત્વિક પ્રવચનો
તેમજ શ્રી ઉપધાન તપની આરાધના નિમિત્તે – ' (૧) શ્રી શાહપુરી જૈન છે.મૂ.પૂ. સંઘ – કોલાપુર 1
(૨) શ્રી લક્ષ્મીપુરી જૈન છે.મૂ.પૂ. સંઘ – કોલાપુર "(૩) શ્રી રાજસ્થાની જૈન છે.મૂ.પૂ, સંઘ – સીકંદરાબાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org