________________
શ્રમણ કથાઓ
૦ આગમ સંદર્ભ :અનુત્ત. ૧, ૨;
x = X -
૦ ઉવયાલિ કુમાર કથા :
રાજગૃહ નગરીના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય બન્યા. તેઓએ ૧૬ વર્ષ દીક્ષા પર્યાયનું પાલન કર્યું. તેઓ કાળ કરીને, જયંત નામક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ઉવયાલિ દેવ ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે – શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી.
૦ આગમ સંદર્ભ :
અનુત્ત. ૧, ૨;
= XX
૦ પુરુષસેન કથા :
રાજગૃહના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. તેઓ ભગવંત મહાવીરના શિષ્ય બન્યા. તેઓએ ૧૬ વર્ષ દીક્ષાપર્યાયનું પાલન કર્યું. કાળ કરીને તેઓ અપરાજિત નામક અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. પુરુષસેન દેવ ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં મોક્ષે જશે. બાકી કથા જાલિ મુજબ જાણવી.
૦ આગમ સંદર્ભ :- - અનુત્ત. ૧, ૨;
Jain Education International
-
— - X
૦ વારિષણ કુમાર કથા ઃ
રાજગૃહના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. વારિષણ કુમારે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓએ ૧૬ વર્ષનો શ્રમણપર્યાય પાળ્યો. કાળધર્મ પામીને તેઓ સર્વાર્થસિદ્ધ નામક અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી.
૦ આગમ સંદર્ભ :
અનુત્ત. ૧, ૨;
- X
૦ દીર્ધદંતકુમાર કથા :
રાજગૃહના રાજા શ્રેણિક અને રાણી ધારિણીના પુત્ર હતા. દીર્ઘદંતકુમારે ભગવંત મહાવીર પાસે દીક્ષા લીધી. તેઓએ બાર વર્ષનો દીક્ષાપર્યાય પાળ્યો. કાળધર્મ પામીને તેઓ સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહે મોક્ષે જશે. શેષ કથા જાલિકુમાર મુજબ જાણવી.
=
૦ આગમ સંદર્ભ :અનુત્ત. ૧, ૨,
X
X
૨૯૯
X
C
For Private & Personal Use Only
www.jainelibrary.org