________________
તીર્થંકરાનું ટૂંક ચરિત્ર.
(૧૯ )
થઇ પ્રભુજીનાં નેત્રમાં જરા જળજળીમાં આવી ગયાં છે, એવા શ્રી વીર પ્રભુનાં નેત્રનુ કલ્યાણ થાઓ.
આ પ્રકારે શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય જેવા રધર કલિકાલ સર્વજ્ઞ આચાર્યાં પણ મુક્ત કંઠેથી પ્રભુની સ્તુતિ કરે છે.
આ પ્રમાણે દરેક તીર્થંકરાએ ઉપસાઁવસ્થામાં સમભાવને સાચવી રાખ્યો છે. જા, શ્રી પાર્શ્વનાથપ્રભુ એક સમયે તાપસ આશ્ર મની પાછળ વડ નીચે ધ્યાનમાં આરૂઢ થઇ સ્થિત રહ્યા હતા, તે સમયે કમઠ નામના એક અસુરેપ્રભુને ઘાર ઉપસગાં કરવામાં કાંઇ બાકી રાખી નહિ, જ્યારે ધરણી દ્રકુમારે તે ઉપસોનુ ભક્તિભાવથી નિવારણ કરી પ્રભુપ્રત્યેની પોતાની ભક્તિ પ્રદર્શિત કરી, તે પણ ભગવાનની મનોવૃત્તિ તે અને ઉપર સમાન રહીઃ—
कमठे धरणे च स्वोचितं कर्म कुर्वेति । मनुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ १ ॥
એ પ્રકારે સત્યકવિઓએ જેની સ્તુતિ કરી છે એવા શ્રી ભગવાન ક્લિષ્ટ કર્મના ક્ષયને અર્થ, દ્રવ્ય ક્ષેત્ર કાળ–ભાવમાં અપ્રતિબદ્ધ થઇ, પોતે શત્રુ મિત્રને સમષ્ટિથી દેખતા છતા ભ્પીડપર વિચરે છે ? તે આ પ્રમાણે:
પ્રથમ તે ‘ નિર્મમ ’ એટલે મમત્વ રહિતપણે પ્રભુ વિચરે છે, મીન્તુ ‘કિચન’ એટલે દ્રવ્યાદિ પરિગ્રહ રહિતપણે વિચરે છે, વળી · કાંસ્યપાત્રની માફક સ્નેહ રહિતપણે ’એટલે કે જેમ કાંસ્યપાત્ર પાણીથી ખરડાતુ નથી, તેમ ભગવાન કોઇ પદાર્થમાં ન ખરડાતાંનિલે પપણે રહે છે, વળી ‘ જીવની માફ્ક અપ્રતિહત ગતિવાળા ’· અગનની માફક નિરાધાર’‘શારદ સલિલની માફક સ્વચ્છ હૃદયવાળા ” ‘ કમળની માઢ્ય નિલે પ ' ‘કચ્છપની માફક ગુપ્તેન્દ્રિય ’ ‘સિંહની માફક નીડર ‘ભારડ પક્ષિની માફક અપ્રમાદી કુંજરની માફક શોડીય વાન વૃષભની માફક મળવાન’ એટલે કે જેમ ખળદ ભારવડન કરવામાં સમથ છે તેમ પ્રભુ પણ પોતે સ્વીકારેલા પંચ મહાવ્રતાના ભાર વહન કરવામાં સમર્થ છે,
96
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org