________________
( ૧૨ )
ધર્મ દેશના.
તે દરેક મતમતાંતર વાળાઓએ ‘ અધભુજંગ ’. ન્યાય વડે કરીને મૂળ માર્ગ નેજ માન આપ્યું છે, અર્થાત્ જેમ અંધ ભુજંગ ( સર્પ) ફરી ફરીને તેજ ખીલ ( રાફડા) ઉપર આવ્યા, છતાં મનમાં એવું સમજે છે જેહું ઘણા દૂર ચાલી ગયા . તેજ પ્રમાણે જેનથી ઇતર મતાનુયાયીઓ સ્યાદ્વાદની સીધી સડક ઉપર આવેલા છે, છતાં તેને એકાંત પક્ષ સમજી અનેકાંત પક્ષને ખુરી દષ્ટિથી નિહાળે છે, તેનુ કારણ જો તપાસીશુ તે મિથ્યા ધૃિતા સિવાય બીજું કાંઇ જણાઇ શકશે નહિ. વાદિદેવસૂરિના શબ્દોમાં વળી કહીએ તો દરેક ઠેકાણે સ્યાદ્વાદ શાર્દૂલજ વિજયને મેળવે છે, યથા
प्रत्यक्षद्वय दीप्तनेत्रयुगलस्तर्कस्फुरत्केसर: शाब्दव्यात्तकरालवक्त्रकुहरः सद्धेतुगुञ्जारवः । क्रीमन्नयकानने स्मृतिनखश्रेणी शिवाजीषणः संज्ञावालधिबन्धुरो विजयते स्याधादपश्चाननः ॥ ( સ્થાદાદુરનાર )
ભાવા પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણ રૂપ ક્રીસ ( તેજસ્વી ) નેત્રવાળે, સ્કુરાયમાન તર્ક પ્રમાણુરૂપી કેશરા વાળા, શાબ્દ [ આગમ ] પ્રમાણુ રૂપ પહેાળુ કરેલ મુખવાળા, સારાહેતુ રૂપ ગુજારવવાળા, સન્નારૂપ પૂછડાવાળા, સ્મૃતિરૂપ નખશ્રેણીની કાંતિથી ભયંકર એવા સ્યાદ્વાદ રૂપી સિ નય ” રૂપ વનની અંદર ક્રીડા કરતા વિજય પામે છે.
6
પૂર્વોક્ત સ્યાદ્વાદ પંચાનન જેને દૃષ્ટિગોચર થએલ છે તેને અસપદાર્થ રૂપ ઉન્મત્ત હાથિએઃ ઉપદ્રવ કરતા નથી, એકાંતવાદમાં જેમ એકજ પદાર્થ માં નિત્યાનિત્ય, સદ્યસત્, અભિલાષ્ય, અનભિલાપ્ય અને સામાન્ય વિશેષ એ ચાર ધમમાં કોઇ પ્રકારે સિદ્ધ થતા નથી, તેમ ઉપક્રમ, અનુગમ, નય અને નિક્ષેપ પણ સિદ્ધ થતા નથી, યથા— एकान्तवादो न च कान्तवादोऽप्यसम्भवो यत्र चतुष्टयस्य । उपक्रमो वानुगमो नयश्च निक्षेप एते प्रज्जवन्ति तत् ॥ ४३ ॥ ( નનણ્યાદાતમુહ્રાવણી. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org