________________
બે બોલ,
જે જૈન જાતિના ઉદ્ઘારને માટે અવિત્રાન્ત ઉદ્યમ કરે છે, જેમએ કાશીમગધ અને અ’ગાળ જેવા દેશામાં વિચરી હજારા જીવાને માંસાહારથી અકાવી શુદ્દાહારી બનાવ્યા છે, જેઆએ કાશી નરેશ–દરભંગા નરેશ વિગેરે મ્હોટા મ્હાટા રાજાઓની અવારનવાર મુલાકાત લઇ જૈનધર્મના તત્ત્વા સમજાવાની કાશિશ કરી છે, જેમાએ ભારતવર્ષના સમસ્ત ધર્મની મહાસભાઆની અંદર જાહેર ભાષણા આપી, જૈનધર્મ હિન્દુસ્થાનના ધર્મોમાં પ્રાચીન અને પવિત્ર છે, એમ બતાવી આપવા ભગીરથ પ્રયત્ન કરેલા છે; જેઓના પરિશ્રમથી કલકત્તાની યુનિવર્સીટીમાં જૈન સાહિત્યના ગ્રન્થા વ્યાકરણ અને ન્યાયની તીય પરીક્ષા સુધીના દાખલ થવા પામ્યા છે. જેઓના પવિત્ર ઉપદેશથી કાશી પશુશાળા, યશેાવિજય પાઠશાળા બનારસ, યશોવિજય પાઠશાળા પાલીતાણા, શ્રીહેમચંદ્રાચાર્ય પુસ્ત કાલય, શ્રીયશેાવિજય ગ્રન્થમાળા, શેઠ લક્ષ્મીચંદ્રજી જૈન લાયબ્રેરી આગરા, શ્રીશાન્તિનાથ જૈન ગ્રન્થમાળા આગરા, શ્રીવિજયધર્મસૂરિ જૈન મંડળ તથા શ્રીસાહિ ત્ય સમ્મેલન વિગેરે પ્રસિદ્ઘ સંસ્થા સ્થાપન થવા ઉપરાન્ત મારવાડની અંદર ખીજી કેટલીએક પાઠશાળાઓ-લાયબ્રેરી સ્થાપન થવા પામી છે, અને જેશ્રીના ઉપદેશથી ખીજા સેંકડા શાસન પ્રભાવનાનાં કાર્યો થવા પામ્યાં છે, તેમ જેએનું પવિત્ર જીવનચરિત્ર હિન્દી, ખગાળી, ગુજરાતી ભાષા ઉપરાન્ત જન, ફ્રેન્ચ અને ઇટાલીયન ભાષાં જેવી પાશ્ચાત્ય ભાષામાં પણ પ્રગટ થયું છે, એવા જગતપૂજ્ય શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમાન્ વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજની કસાએલી કલમથી લખાએલ ‘ધર્મદેશના’ નામના પવિત્ર ગ્રન્થને પ્રકાશિત કર. વાનુ આજે મહુને સાભાગ્ય પ્રાપ્ત થયું છે.
ગ્રન્થ નિર્માણુના સબંધમાં મારે કહેવું જોઇએ કે, આજથી લગભગ ચાર વર્ષ ઉપર હું બનારસમાં હતા, ત્યારે જૈનામાં એક એવા શાસનપ્રેમી પત્રના અભાવે અને ગુજરાતના કેટલાક શાસનપ્રેમીઓના આગ્રહથી મે' જૈનશાસન નામનુ એક પાક્ષિક પત્ર કાઢવાની શરૂઆત કરી હતી. આ વખતે પૂજ્યપાદ શ્રી સૂરીશ્વરજી મહારાજની સ્થિતિ પણ બનારસમાં જ હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org