________________
જીજ્ઞાસા થવા છતાં તે તૃપ્ત કરવાને વિલખ થયા કરતા હતા તેથી તાકીદે પધારવા આમંત્રણ અને અરજત્રા હંમેશાં શરૂ હતાં, છતાં જૈન પ્રજાથી ખીચાખીચ ભરેલા પ્રદેશને પોતાની સ્થિતિ અને ધર્મનું ભાન કરાવવાની પ્રથમ જરૂર વિચારી, મહારાજશ્રીએ ત્યાંથી પાછે પંચતિથી (વરકાણા, નાડોલ, નાડલાઇ, ઘાણેરાવ (મહાવીર) અને રાણકપુર) તરફથી કેસરીયાજી સુધી પાછા વિચરવાનુ ચેાગ્ય ધારી ચાતુર્માસ પછી તે તરફ્ વિહાર કર્યાં, અને તે તરફ્ ( ગોલવાડ) ના પ્રાયઃ તમામ ગામેમાં ઉપદેશ ધારા વ્હેતી રાખી છે. પરિણામે કેટલાક સુધારા કરાવવા ઉપરાન્ત ખીમેલ, રાણી, નાડાલ, નાડેલાઇ અને દેસરિ (દેવસૂરિ) વિગેરે ગામામાં પાઠશાળા પણ સ્થાપન કરાવી છે. અને ત્યાંથી ગુજરાત, કાઠિયાવાડ તરફ વિચરી શ્રી.સદ્ધગિરિના દર્શનના લાભ લેશે. અસ્તુ
શિવગજના ચાતુર્માસમાં ખાસ જાણવા લાયક ઞામત એ બની હતી કે—ઇટાલીયન વિદ્વાન ડૉ. એલ, પી, ટેસેટરી, ખાસ સૂરીશ્વરજીના દન કરવા આવ્યા હતા. અને ત્રણ દિવસ રહી જૈન સાહિત્ય સંબંધી ઘણીએક બાબતેનું જ્ઞાન મેળવી ગયા હતા. આ વખતે ખીવાણુદીની પબ્લીક સભામાં ટેસેટારી સાહેબે જે શબ્દે ઉચ્ચાર્યો હવા, તે જૈનાના ગારવસૂચક હતા અને તેટલા માટે તેમના ભાષણના સાર અહીં આપવા ઉચિત સમજાય છે.
डॉ. एल.पी, टेसेटोरीने खीवाणदी में दिया हूआ भाषण.
“ उपाध्याय श्री इन्द्रविजयजी महाराज, बहिनो और
માડ્યો,
मैंने कल शिवगंजमें जैन धर्मके विषयमें और पूज्य श्री विजयधर्मसूरि महाराजके विषयमें मेरे कुछ विचार प्रगट किये हैं, जो कि इनके बारेमें मेरे हार्दिक भावोंको जाहिर करने के मेरे पास शब्द नहीं हैं । तो भी आप सज्जनोंके जाननेके लिये थोडा 1
[ 61 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org