________________
ડા, એન, મીરાના, ડો. હાર્ન લ, ડે, હર્મન જેકાખો, ડા, જે, હર્ટલ, ડા જ્યાર્લ ચા{ન્ટિયર વિગેરે તરફથી અનેક પ્રશ્નને સાથે પત્ર વ્યવહાર શરૂ રહ્યા. જેનું સમાધાન મડ઼ારાજશ્રી બહુ ફુટ રીતે કરતા રહ્યા છે, જે પ્રશ્નાત્તરને સગ્રહ અવડા તો મેટા છે કે જે પ્રકટ થાય તે એક મ્હોટા ગ્રંથ થઇ પડે. આ પત્ર વ્યવહાર અને પ્રશ્ન સમાધાનથી એ સર્વ લોકો એટલા તે ખુશી થયા છે કે ગુરૂ ભક્તિથી ખુશી થઈ મહારાજશ્રીનું જીવન ચરિત્ર પોતાની ભાષામાં પેાતાના દેશમાં પ્રકા ક્યું છે, જેમકે ડા. મેલેનીપીએ ઇટાલીયન ભાષામાં. ડૉ. હેટલે જર્મન ભાષામાં, અને ડૉ. ગેરીનેટે ફ્રેન્ચ ભાષામાં મહારાજ શ્રીનું જીવન ચરિત્ર પ્રકટ કર્યું છે.
મહારાજશ્રીને આપવામાં આવેલ જૈનાચાય ની પદવીના પ્રસ ંગે આ વિદ્વાના તરફથી ઉત્સાહ દર્શક આવેલા પત્રા ઉપરથી જોઇ શકાય છે કે, તેટલા વખત સુધીમાં મહારાજશ્રીના પરીચય ત્યાં બહુ દૃઢ થઇ ચુકયા હતા, અને આ પરિચિત વર્ગ વખત જતાં અને તે મહારાજશ્રીના રૂપરૂ દર્શન કરવા ઉત્સાહ દર્શાવતા હતા. કે જેના પિરણામે આપણે આગળ જોઇશું તેમ જર્મન પ્રોફેસર હુન જેકાબી મહારાજશ્રીને જોધપુર મુકામે મળી અનેક ધર્મચર્ચા અને શકા સમાધાન કરી ગયેલ છે. તેમ ડૉ. એલ.પી, ટેસેટારીએ પણ ઘેાડા વખત ઉપર શિવગજ ખાતે શ્રોસૂરીશ્વરજી મહારાજના દર્શનાર્થે આવી ત્રણ દિવસ રહી અનેક શંકાઓનુ સામાધાન કર્યું હતુ. અને બીજાએએ જૈન ધર્મની મહત્તા માટે લેખિત કબૂલ્યું છે કે, “ જૈન ધર્મ દરેક ધર્મથી સ્વત ંત્ર છે. અનાદિ છે. આચાર વિચારમાં બીજાએની અપેક્ષાએ ઉત્તમાત્તમ છે, બ્રાહ્મણ ધર્મના સાહિત્ય જૈન સાહિત્યથી ઉત્પન્ન થયેલાં છે. તેમ જૈનાગમામાં મૃત્તિ પૂજા છે,” વિગેરે,
Jain Education International
[ 48 ]
For Private & Personal Use Only
www.jainelibrary.org