________________
સમાનતા, આ વિગેરે જીવ હિંસા શા માટે ન કરવી જોઈએ? તેના કારણે સમજાવવા ઉપદેશ–ચર્ચા ચાલુ રાખ્યાં. સમેતશિખર અને પાવાપુરીની યાત્રા દરમિયાન હજારે અને હિંસાથી વિરક્ત કર્યા. અને “ગાત્મવત સર્વ ભૂતે” એ વાક્યનમકિંમત દરેકના હૃદયમાં તાજી અને અસરકારક રીતે દઢ કરી.
આ સવે પરિશ્રમનું ફળ એ આવ્યું કે હિંસા ઓછી થવા પામી પ્રાણું રક્ષણની આવશ્યક્તા અને પ્રાણની ઉપયોગિતા માટે સમાજને ભાન થયું અને તેના રક્ષણની આવશ્યક્તા સમજાવા લાગી. હવે મહારાજશ્રીએ જોયું કે અવિચારનાં આવરણો દૂર થયાં છે અને અજ્ઞાન ભૂમિમાં પણ જીવદયાને ઝુંડે આબાદીથી ફરકવા લાગે છે તેથી હવે તેવા રક્ષણ થતાં, અને લૂલાં પાંગળાં તથા નિરાધાર પ્રાણીના રક્ષણ માટે પાંજરાપોળની આવશ્યક્તા સમજાવવા સાથે તેની શરૂઆત થવા પ્રસંગ છે. તેથી તે માટે ઉપદેશ શરૂ કરતાં બનારસમાં પશુશાળાની સ્થાપના થઈ.
કઈ કઈ જગાએ એવી માન્યતા છે કે પશુશાળા ચલાવવી એ જૈનને કૅટાકટ છે. આ એકપક્ષીય વિચારને મહારાજશ્રી વળગી રહ્યા નહિ. નિરાધાર અને વ્યાધિગ્રસ્ત જીવોપર દયા કરવી-તેને બચાવવા અને તેનું રક્ષણ કરવું, તે દરેક સમજુ આત્માની ફરજ છે, એ મહારાજશ્રીને ઉપદેશ હ. જેના હૃદયમાં દયા છે, માત્મવત સર્વ ભૂતેષુ એ મહા વાકયને જેઓ સમજે છે, દીન અને દુઃખી જનું રક્ષણ કરવું એ મનુષ્યધર્મ છે, એ ભાવના મનુષ્ય હૃદયને મુખ્ય મંત્ર છે, એ વિચારે જેના મનમાં રમી રહ્યા છે, તે દરેક મનુષ્યપછી તે ભલે જૈન હે વા વૈશ્નવ હે, હિંદુ હવા મેહમૂદન હે દરેક એક સરખા બેધથી પશુશાળાની વ્યવસ્થા સર્વ કઈ સામાન્ય એક સરખા પ્રેમથી સંભાળવા ખુશી થયા અને તેથી તેની વ્યવસ્થા સમાન જની કમેટીના હસ્તક મુકાઈ કે જે નિરાબાધ ચાલી રહી છે.
ઉપરેત પશુશાળામાં કાશી નરેશ સંરક્ષક તરીકે છે. એટલુંજ નહિ પણ તેમની પાઠશાળા તેમજ પશુશાળા પ્રત્યે કેટલી ઉંડી
41 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org