________________
માર્ગોનુસારિના પાંત્રીસ ગુણા.
(૩૧) અંસાર શરીરથી સાર નીકળ્યા, તે કામના છે જે પરોપકાર કરવાની પદ્ધતિ મનુષ્યમાં કોઇક અંશે પણ ન થાય, તે તે પુરૂષ જ્ઞાન, ધ્યાન, તપ, જપ, શીલ સતાષાદિ ગુણુગણવિભૂષિત હોય તો પણ, આત્મતારક ગુણ સિવાય શાસનેદ્વારાદિ શુભતર કાર્યો કરી શકે નહુિ, આભતારક ગુણુ મેટા છે, તે ગુણુને નિવેા નથી. શક્તિ અનુસાર કાર્ય પ્રશસ્ત ગણાય છે. મૂક કેવલી, અતકૃત કેવલી વિગેરે આત્મતારક છે તે વાજબી છે. પરન્તુ જેમાં બીજાને તારવાની શક્તિ છે, છતાં જે આત્મવીર્યના ઉપયોગ નથી કરતા, તે માટે શાસ્ત્રકારોએ અતરાયાદિ દોષા ખતાવેલ છે, એટલાજ માટે લખેલ છે કે, પીપકારમાં શૂરવીર ધર્મને લાયક છે.
ચાત્રીશમા ગુણઃ-અન્તર્જ્ઞારિયનેશિાવાયના અંતરંગ જે છ શત્રુઓ—કામ, ક્રોધ, લાભ, માન, મદ, હર્ષોં-તેઓના ત્યાગમાં તપુર પુરૂષ ધર્મ ને લાયક છે, પરપરિગૃહીત અથવા કુંવારીમાં જે ખરાબ વિચાર તે કામ. પેાતાના આત્મા અથવા પરના કષ્ટને ન વિચાર કરી જે કેાપ કરવા તે ક્રોધ. દાન દેવા લાયક સ્થળમાં દાન ન દેવું તથા વિના પ્રયેાજન અનીતિ પૂર્ણાંક અન્યનું ધન લેવુ' તે લાભ. ખોટા આગ્રહ કરવે, તથા પરનું યથાર્થ વચન હાય તેનું ગ્રહણ ન કરવું તે માન. કુલ, મલ, એશ્વર્ય રૂપ વિદ્યાદિ વડે અહંકાર કરવા તે મદ. પ્રત્યેાજન સિવાય પરને દુઃખ ઉપન્ન કરી જુગાર પ્રમુખ પાપસ્થાનક સેવી મનને સતાષ કરવા તે હર્ષ. પૂર્ણાંકત છ અંતર’ગ શત્રુના આદર કરનાર ધર્મને લાયક નથી; ત્યાગ કરનાર ધર્મને ચેગ્ય છે. આ છ શત્રુઓએ કોને કોને નાશ કર્યાં છે, તેના દૃષ્ટાન્તાઃ-જેમકે કામથી દાંડય ભાજ દુર્દશા પામ્યો; ક્રોધથી કરાલ વદેહની દશા થઇ; લાભથી અજમંદુની; માનથી રાવણ અને દુર્યોધનની, મદથી હૈહય અને અર્જુનની દુર્દશા થઇ તેમજ હષ થી વાતાપિ અને વૃષ્ણુિ. જાંઘ દુર્દશા પામ્યા.
હવે અતિમ પાંત્રીશમા ગુણુ ખતાવી આપ્રકરણને સમાપ્ત કરીશ, વોઝન્દ્રિયગ્રામો વૃીધોય તે । જેણે ઇન્દ્રિયાના સમૂહ વશ કરેલ છે, તે પુરૂષ ગૃહસ્થધર્મ ને લાયક છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org