________________
માર્ગાનુસારીના પાંત્રીસ ગુણા
(૩૩૭)
તથા મણિના જન્મ સાથે છે તથા વિનાશ પણ સાથેજ છે; પરન્તુ સર્પનું વિષ મણિમાં આવતુ નથી; જ્યારે મલ્ગિનુ અમૃત સર્પને અસર કરતું નથી. કેમકે ખન્ને પેાતાતાના વિષયમાં સંપૂર્ણ છે; અર્થાત્ સર્પ વિષથી ભરપૂર અને અણુિ અમૃતથી ભરપૂર છે. પુરૂષ જો તેવા હોય તે, જ્યાં ઈચ્છા હાય ત્યાં જાએ; પણ અપૂર્ણને જ સર્વત્ર અપૂર્ણતા છે.
E
અપૂર્ણ ના ઉત્સાહ ક્ષણુિક હોયછે, વિચાર વિનશ્વર હેાયછે, ધર્મવાસના હલદરના રંગ જેવી હાયછે. તેને જો ઉપકાર કરવાની તીવ્ર અભિલાષા હાયતા પ્રથમ ધર સાફ કરે,ત્યારબાદ પરગૃહ સાફ કરવાના ઇરાદા રાખે, આર્યભૂમિમાં હજારો પ્રાણીએ જંગલી છે, અને વિદેશી પ્રજા ધન સ્ત્રીની લાલચ આપી સ્વધમી બનાવે છે તેને મચાવે; તથા અજ્ઞાનરૂપ અંધકારમાં પડેલ ભન્ય જીવાને પ્રકાશમાં લાવે, અદ્ભુન્નીતિમાં વિદેશગમન નિષેધેલ છે, તેનું કારણ પૂર્વોક્ત ધહુાનિ જ છે. પૂર્ણ, ચાહે સર્વત્ર ગમન કરે, પરંતુ અપૂર્ણ મનુષ્ય તે અનિષિ * દેશમાં જાય, નિષિદ્ધ દેશમાં તા ભૂલે ચૂકે પગ પણ ન ભરે. વળી નિષિદ્ધ કાળની મર્યાદા પણ ત્યાગ કરવી રાત્રીના સમય કેટલાક મનુષ્યને બહાર કરવાના નથી; તેમાં કરે તે કલકી થાય, તથા ચૈારાદિની શ'કા પડે, ચામાસામાં પ્રવાસ ન કરવા, જાત્રા ન કરવી; તે મર્યાદાને ઉલ્લુ ઘે તે ઉપદ્રવને પામે, તથા હિંસાદ્ધિ કાર્યો વધે, જેથી ધ કર તાં ધાડ થાય.
હવે ત્રેવીશમા ગુણ—′ નાનન વહાવતું ’ અર્થાત્ સ્વપરનુ ખળ તથા અમળને જાણનાર ગૃહસ્થ ધર્મ ને લાયક છે, ખળ જાણ્યા સિવાય કાર્ય ના પ્રારંભ નિષ્ફળ જાય છે. મળ તથા અખળનું જ્ઞાન કરી જે કાય કરે છે, તેજ સક્ત થાય છે. મળવાન વ્યાયામ (કસરત ) કરે તેા શરીરને પુષ્ટિ મળે, જ્યારે નિષ્મળ વ્યાયામ કરે તે શરીરની સપત્તિના નાશ કરે છે. કારણકે શક્તિ કરતાં અધિક પરિશ્રમ શરીરનાં અવયવાને નુકશાન કરનાર છે. તેટલા માટે મળના પ્રમાણુ માં કાર્યાંરભ કરવા; જેથી ચિત્ત વ્યાકુલ થાય નહીં; કેમકે સ્વચ્છ ચિત્તતા ધર્માંસાધનમાં ઉપયાગી છે.
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org