________________
માર્ગાનુસારીના પાંત્રીસ ગુણા.
(૩૨૩)
છઠ્ઠા ગુગુ—-ગવર્નવારી ન વિરાğિ વિશેષતઃ । અવર્ણવાદ અર્થાત્ નિદા તેને જે ખેલે તે અવણુ વાદી કહેવાય, કોઇની નિંદા કરવી નહિ, હલકાથી લઇને ઉત્તમ પુરૂષો સુધી ફાઇની નિંદા ન કરવી, કારણકે નિંદા કરનાર નિંદ્યક ગણાય છે, અને તેનાથી ભારે કર્માંધ થાયછે. જેમ કહ્યું છે: परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् ॥१॥
--
બીજાના પરિભવ અર્થાત નાશ જેમાં છે એવા પરિવાદ એટલે નિદા કરવાથી અને પેાતાની ાયા કરવાથી દરેક ભવમાં નીચગેાત્રને દેનાર કર્મ બંધાય છે, જે અનેક જન્મકેાટી વડે પણ મહા મુશીખતે છૂટી શકે છે.
સમસ્ત સામાન્ય મનુષ્ય સંબધી અવવાદ ઠીક નથી એટલે રાજા, અમાત્ય, પુરાહિત કે કેાઈના પણ અવર્ણવાદ કષ્ટ તથા નરકાઢિ દુર્ગતિ આપનાર છે; તેમાં પણ રાજાદિ વિષયક અવર્ણવાદ (નિંદા) તા પ્રત્યક્ષ દ્રવ્યનાશ, પ્રાણનાશ આદિ અનર્થીને પેઢા કરી નરકાદિક ગતિને આપનાર થાય છે. માટે કેાઇની કોઇ વખતે પણ નિંદા કરવી નહિં, કદાચ નિ’દા કરવાની ટેવ પડી હોય તે પોતાની નિંદા કરવી.
માર્ગાનુસારના સાતમે ગુણ-અનેનેિમઢાવિર્ઘાનનિષેતન જવા આવવાનાં અનેક ખારણાં રહિત ઘરવાળા ગૃહસ્થ સુખી રહે, અનેક દરવાજાના નિષેધથો પરિમિત બારણાવાળા ઘરમાં રહે. વાના નિશ્ચય થાય છે, જેથી ચાર જારાદ્ધિના ભય કમ રહે. જે અનેક ખરણા હાય તા દુઃજના ઊપદ્રવ કરે, તથા ઘર અતિવ્યકત તથા અતિશુપ્ત ન હોવું જોઇએ. જો અતિવ્યકત હાય ! ચારાદિકના ઉપદ્રવ થાય તથા અતિગુપ્ત હેાય તેા ગરની ઘેાલા મારી જાય. તથા અગ્નિ પ્રમુખના ઉપદ્રવમાં ઘરને નુકસાન થાય. વળી પાડાશી સારા હાય ત્યાં રહેવુ; જેથી સ્રીપુત્રાદિના આચારવિચારો સુધરે, તથા મન માં તે સમયે ચિંતા ન રહે. પાડોશી ખરાબ હોય તા જર્ સંતતિના આચાર વિચારમાં નુકસાન કરે. માટે સારા પાડોશીના સંગમાં રહેવુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org