________________
દ્ધાન્તમાં સંપૂર્ણ કૈશલ્ય પ્રાપ્ત હેઈ જૈન બાળકને કુશળ કરવા માટે અહેનિશ પરિશ્રમ કરે છે, આ દરેક બીના વિદ્વાનેને થોડી આનન્દજનક નથી.
ઉકેત સર્વ સદ્ગુણ, પુરૂષાર્થ તથા પરિશ્રમ ઉપર ગુણાનુરાગી બનીને ભારતવર્ષના સમસ્ત વિદ્વાને સર્વ સલ્લુણાલંકૃત મુનિમહારાજ ધર્મવિજયજીને “શાસ્ત્રવિશારદ-જૈનાચાર્ય” નામની પદવી અર્પણ કરે છે, જે પદવી મુનિ શ્રીધમવિજયજીના સ્વરૂપને સર્વથા અનુકૂળ જ છે, એમ કહેવાની જરૂર નથી. વિદ્યા, ચારિત્ર તથા સભ્યતા આદિના મહારાજ સાહેબ જેવા ભંડાર છે, તેવી જ પદવી પણ છે.
(આ પ્રતિષ્ઠા પત્રની અંદર કલકત્તા, નવદ્વીપ, પૂર્વ સ્થલી, રંગપુર, ભટ્ટપલ્લી, કાશી, મિથિલા, હરિનગર, કલબનગર વિગેરે શહેરના તમામ પ્રસિદ્ધ પ્રસિદ્ધ મહા મહોપાધ્યાયાદિ પદવીધર વિ. દ્વાને એ હસ્તાક્ષરે ક્યાં હતા.) ત્યારબાદ– પ્રો. ડૉ. સતીશચન્દ્ર વિદ્યાભૂષણ એમ, એ, પી, એચ,
ડ, એ અંગ્રેજી ભાષણ કર્યું હતું તેને સાર,
મહામહોપાધ્યાયે પિતાના ભાષણમાં જણાવ્યું કે-જે સાધુ હોઈ મુનિરાજશ્રી ધર્મવિજયજીને આ પદવી લેવાની બિલકુલ ઈચ્છા નહિ હતી, પરંતુ જબૂદ્વીપના વિખ્યાત આચાર્યો અને માનનીય પંડિતે વડે કરીને સાગ્રહ દેવાતા પદને તેઓના સન્માનાથે ગ્રહણ કરવું પડયું છે, વળી તેઓએ કહ્યું કે, હિન્દુ ધર્મના રક્ષક અને શાસ્ત્રજ્ઞ મહારાજ બહાદુરશ્રીકાશીનરેશના આ આ પૂર્વ સમય ઉપર ઉપસ્થિત થવાથી આ અર્પણ કરાતા પદનું ગૌરવ કેટલા ગણું વધી ગયું છે તેની સંખ્યા આપણે આત્મા સ્વયં જgવી આપ્યા વિના રહેતું નથી. આ સ્થળે મુંબઈ નિવાસી ત્રણ ધનાઢયે મહાજનેને ધન્યવાદ આપ્યા વિના મારાથી રહી શકાતું નથી કે જેઓના ઉદાર દાન વડે કરીને મુનિરાજશ્રી ધર્મવિજયજી શ્રીયશોવિજય પાઠાશના ખેલવામાં ફળીભૂત નિવડયા છે, આ ત્રણ મહાનુભાવોનાં નામ આ પ્રમાણે છે:
[34]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org