________________
છગનલાલ શ્રાદ્ વગેરે અને કલકત્તા, કાનપુર, મીરજાપુર વગેરે સ્થળેથી આગેવાન ખાષ્ટ્ર મંડળે આવી પહેાંચ્યું.
આ કાર્યથી કાશીનરેશ યાગ્યની ચાગ્ય કદર થતી જોઈ બહુ ખુશી થયા અને મેળાવડા પ્રસ ંગે પોતે પધારવાને જણાવવાથી મુકરર તારીખે અને ટાઇમે પાઠશાળાના વિશાળ કંપાઉન્ડમાં તૈયાર થયેલા સામીયાનામાં શ્રીમાન કાશી નરેશ સર શ્રી પ્રભુનારાયણ સિંહજી. જી. સી. આઇ. ઇના પ્રમુખપણા નીચે જૈન અને સાક્ષર મળે મળી મહારાજશ્રીને “ શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રીવિજયધર્મસૂરિ” ના ઉપનામથી વિભૂષિત ગણવાના ખરીતા વાંચી તેઓશ્રીને અર્પણ કર્યાં,
#
A
અપાએલ સસ્કૃત પ્રતિષ્ઠાપત્રના અનુવાદ.
Aw
Jain Education International
AA
नमः श्रीमते नारायणाय.
:-C
અનાદિ કાલની આ પ્રકારની પ્રતિષ્ઠા સુપ્રસિદ્ધ છે કે, એક સમય આજ ભારતવષ જ્ઞાન, વિજ્ઞાન, તપ, સમાધિ આદિ પાર માર્થિક વિદ્યાઓના એક મ્હોટા આકર (ખાણુ) હતા. પુરૂષાર્થ, સભ્યતા અને ન્યાયેાપાનાદિ નીતિ-આચારના મ્હોટા રત્નાકર હતા, જલ, સ્થલ, આકાશગમનના તથા ત્રિકાલ સ ંબંધી જે મહેતા (મદી) આદિની વિવેચનાના અને વિવિધ પ્રકારની શિલ્પ-કારીગરીના ખ જાના હતા. દયા, દાક્ષિણ્યાદિ શ્રેષ્ઠ ગુણેાની નાશ કરનારી હિંસાદિરૂપ રાત્રીના સૂર્ય હતા. અને જેનું સ્વમત્યનુસાર સુધારા વધારા પૂવંક અનુકરણ કરતી વિદેશી પ્રજા આજે સભ્ય બની છે, તેજ ભારત વર્ષ આજે અવસર્પિણી પંચમકાળના પ્રભાવે ધર્માત્મા, પુરૂષાથી, અને શ્રેષ્ઠ ઉપદેશકેાના અભાવથી, ઉપદેશરૂપ અમૃતની અપ્રાપ્તિથી, જ્ઞાન, ઉપાસનાને શિલ્પકળાથી બહિષ્કૃતપ્રાય, ક્ષારભૂમિ જેવા ષ્ટિગોચર થાય છે, તેજ ભારતભૂમિની પ્રન આજે લમણે હાથ મૂકી - ન્નતિના ઉપાય વિચારતી ખેડી છે.
[ 32 ]
For Private & Personal Use Only
www.jainelibrary.org