________________
તિર્યંચગતિમાં દુ:ખ.
(૨૯)
ભૂખ, તરસ, ટાઢ, તડકી તથા અતિ ભાર નાંખવા વિગેરે વડે કરીને તથા ચામક, અંકુશ તથા પરાણાની આર પ્રમુખથી ઘેાડા, હાથી તથા ખલદ વિગેરે જીવે વેદના સહન કરે છે. ૨૪.
તેતર, શક, કબૂતર, તથા ચકલાં પ્રમુખ ખેચર જીવાને, સ્પેન, સિચાણા, તથા ગીધ પ્રમુખ માંસલક્ષી પક્ષિઓ ગળી જાય છે. ૨૫.
માંસના લેાલીઆ શાકુનિકા એટલે પક્ષિઓને પકડવાનું કામ કરનાર પુરૂષ વડે, વિવિધ પ્રકારના ઉપાયેા કરી નાના પ્રકારની વિ ખનાઓથી પક્ષિઓને પકડીને મારવામાં આવે છે. ૨૬.
જલ, અગ્નિ તથા શસ્ત્ર વિગેરેથી ઉત્પન્ન થતુ` ભય તિર્યંચાને સર્વ બાજુએથી રહેલ છે; જે સર્વમાં પાત પોતાના કર્મબંધને જ કારણુતા હોય છે તે બધું અહીં કેટલુંક વર્ણવી શકાય? મતલબ કે સર્વજ્ઞ સિવાય ઠીક કેાઇ કહી શકે નહિ. ર૭.
વિવેચનઃ—પૂર્વોક્ત રીતે તિર્યંચ સ’બધી દુઃખને દર્શાવનારા ર૭ શ્લોકાના, અક્ષરાને અનુકૂળ ભાવાર્થ કહ્યા, તથાપિ કંઈક વિશેષ પ્રકાશ પાડયા વિના ચિત્ત સતીષ પામે નહિ. એકેદ્રિય જીવેાથી લઈ મનુષ્ય નરક તથા દેવેને વઈને તમામ પંચદ્રિય પર્યન્ત તિર્યંચ સ’જ્ઞા છે, તિર્યંચના ભેદ ૪૮ છે. તેમાં એકેન્દ્રિયના ભેદ ૨૨ છે. ખાકી છવીશ ભેદવાળા તિર્યંચા રહ્યા, તેમાંના ૨૦ ભેદના જીવા પરસ્પર ભક્ષક છે, જ્યારે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, તથા ચતુરિન્દ્રિયના છ ભેદ અન્યોન્ય ભક્ષક નથી, પરંતુ તે અન્યભક્ષક છે. દાખલા તરીકે કીડી કીડીને ખાતી નથી, માટે તે અન્યાન્યભક્ષક ન કહેવાય, પરંતુ કીડી યેળને ખાય છે તેથી તે અન્ય ભક્ષક છે. “નીવો ગીવસ્થ મણળણ્ ” ભાવાર્થ એ છે કે જીવ જીવનું ભક્ષણ છે, આ વાક્યથી એમ સમજાય છે કે મચ્છ ગલાગલ સંસાર છે. એટલે કે એક મત્સ્ય, જેમ ખીજા મત્સ્યને ગળી જાય છે તેમ સમજવું.
,,
જીવાનુ જીવન સત્ર ભયગ્રસ્ત છે, જીવ આ પ્રમાણે જાણે છે છતાં કરોળીયાની માક પેાતાને! ખચાવ કરવા જતાં ખંધનમાં પડે છે. એટલે કે રાત્રે ગરાળીના ભયથી કરાળીએ પેાતાની લાળ વડે પેતાનુ શરીર વીંટે છે. પરંતુ સવાર થતા સુધીમાં તે લાળ સૂકાઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org