________________
તિય ચગતિમાં દુઃખ.
(૨૯૭)
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણને વાયુ પરસ્પર અથડાવાથી મરણ પામે છે, સુખમાંશી નીકળતા વાયુ વડે પશુ વાઉકાયના જીવા પીડા પામે છે, તેમજ સર્પાતિ જીવે વાયુનું ભક્ષણ કરે છે. ૯.
સૂરણ વિગેરે દશ પ્રકારના કંદના ભેકથી વનસ્પતિપણાને પામેલા જીવા છેદાય છે, ભેદાય છે તેમજ અગ્નિના સંબંધથી પકાવવામાં આવે છે. ૧૦.
સૂકવવામાં આવે છે, પીલવામાં આવે છે તથા અન્યાન્ય ઘસા રાથી (ઉત્પન્ન થએલ અગ્નિ વડે) ખાળી નાંખવામાં આવે છે. ક્ષાર વિગેરે પદાર્થોથી પણ મળે છે. તેમજ ભેજનના રસીઆએ તે તેનુ આથણું કરી નાંખે છે. ૧૧.
નાની તથા માટી તમામ અવસ્થાવાળી વનસ્પતિએ ખાવામાં આવે છે, વાવાઝોડાં વડે ભાંગી નાંખવામાં આવે છે, દાવાનલ તેને ભમસાત્ કરે છે, તેમજ નદીના પ્રવાહા તેને જડમૂળથી ઉખેડી નાંખે
છે. ૧૨.
સ વનસ્પતિએ સ પ્રાણિઓના ભાગમાં આવે છે, તથા સર્વ શસ્ત્રાવડે હમેશાં ક્લેશની પરંપરા અનુસ્રવે છે. કહેવાના તા. પર્ય એ છે કે સર્વ વનસ્પત્તિઓ અમુક એક જાતિના જીવને અનુ. કુલ નથી, તેથી જ એવું લખ્યું છે કે, સવ` જાતિના જીવેના ભાગમાં સામાન્ય રીતે આવે છે, પરંતુ સવ વનસ્પતિ સર્વના એટલે દરેકના ભાગમાં આવે છે એમ સમજવુ' નહિ. લેકમાં કહેવત છે કે ઊંટ મૂકે આકડા અને બકરી મૂકે કાંકરી” આ કહેવતથી પણ સિદ્ધ થાય છે કે દરેક જાતની વનસ્પતિએ ઉપભાગમાં આવી શકે છે. ૧૩.
66
એઇન્દ્રિયપણુ પામ્યે છતે પેરા પ્રમુખ જીવા તપાવવામાં આવે છે, તથા જલની સાથે પીઇ જવામાં આવે છે. કૃમિ કીડાએ પગ વડે ચૂર્ણ કરવામાં આવે છે, તથા ચરકલા વિગેરે તેનું ભક્ષણ કરે છે. ૧૪.
એઇન્દ્રિય શખાદિક જીવાનેા ઉપરના માંસ વાળા ભાગ ઉ. ખેડી નાંખવામાં આવે છે, તથા જળાને ખરામ લેાહી પાઇ નીચાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org