________________
ઘટીને ૬ ઉપર આવી. આ હકીકત તરફ શેઠ વીરચંદ દીપચંદ સી. આઇ. ઇ. જે. પી. તથા શેઠ મણીલાલ ગોકુળભાઇ મૂળચ ંદ વીગેરે પાઠશાળાના ટ્રસ્ટીઓએ લક્ષ ખેંચી બનારસ પધારવા માટે મહારાજશ્રીને વિનંતી કરી.
સ્વાલ વિચારણીય હતા. મહારાજશ્રી પાતાના ભગીરથ શ્રમ અને ઉપદેશથી જે પાઠશાળા સ્થાપન થએલી જોઇ શકયા હતા,તેની અવનતિ કાઇપણ કારણે જોવી તે તેમને અશકય જણાયું, અને તેથી મહારાજશ્રીએ શેઠ સાહેબેની વિનતિ સ્વીકારી અનારક્ષ તરફ વિહાર કરતાં માર્ગમાં પટના’ વગેરે સ્થળે ઉપદેશ કરતાં સં. ૧૯૬૪ ની અક્ષય તૃતીયાએ પુનઃ કાશીમાં પ્રવેશ કર્યાં, જે પ્રસ ંગે કાશી નરેશ તરફ્થી ત્રણ હાથી અને વિવિધ રાજ રયાસત સાથે સામૈયુ થતાં તેમાં જૈન અને જૈનેતર પ્રજાએ બહુ ઉત્સાહથી ભાગ લેતાં અપૂર્વ આનંદ દર્શાયે, અને જોતજોતામાં પાઠશાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધવા સાથે વ્યવસ્થા પૂર્વની માફ્ક થવા પામી.
Jain Education International
वंदेमा
[ 30 ]
For Private & Personal Use Only
www.jainelibrary.org