________________
(૨૫૮)
ધર્મદેવના.
यथा मृत्युप्रतीकारं पशवो नैव जानते । विपश्चितोऽपि हि तथा धिक् प्रतीकारमूढता ॥७॥ येऽसिमात्रोपकरणाः कुवते दमामकण्टकाम् । વણgફજીતાફ્લેકવ્યા નિડલી | | मुनीनामप्यपापानामसिधारोपमैतैः । न शक्यते कृतान्तस्य प्रतिक कदाचन ॥१०॥ अशरण्यमहो विश्वमराजकमनायकम् । सदेतदप्रतीकारं ग्रस्यते यमरक्षसा ॥ ११ ॥ योऽपि धर्मप्रतीकारो न सोऽपि मरणं प्रति । शुजां गतिं ददानस्तु प्रतिकर्तेति कोयते ॥१३॥ प्रव्रज्यालक्षणोपायमादायाक्ष्यशर्मणे ।। चतुर्थपुरुषार्थाय यतितव्यमहो! ततः ॥१३॥
ભાવાર્થ—-આ સંસાર વિપત્તિઓની એક ખાણ છે, તેમાં પડેલા પ્રાણિઓને માતા, પિતા, મિત્ર, ભાઈ તથા અન્ય કઈ પણ શરણ નથી; શરણ છે તે તે કેવળ ધર્મ છે. ૧. ઈન્દ્ર તથા ઉપેન્દ્રાદિક પણ મૃત્યુના વિષયભૂત થઈ પડે છે. તે યમરાજના ભય થકી બચવા સારૂ પ્રાણીઓને શરણ લેવા ગ્ય કેણ છે? અપિતુ કેઈ નથી–૨,
માતા, પિતા, ભાઈ, બેન, તથા પુત્રના દેખતાં, શરણ રહિત જીવ, કર્મવડે કરી યમરાજના રહેઠાણ પ્રત્યે લઈ જવાય છે. ૩.
પોતાના કર્મ વડે કાળધર્મ પામતા સ્વજન પરિવારને શેક મંદ બુદ્ધિવાળા લેકે કરે છે, પરંતુ તેઓ પિતાને પણ કાળ લઈ જશે, તેને શેક કરતા જણાતા નથી. ૪.
દુઃખ દાવાનળની બળતી જવાલાથી, ભયંકર એવા આ સંસારમાં, જેવી રીતે વનમાં મૃગના બાળકનું કઈ શરણનથી, તેવી રીતે-પ્રાણીઓનું રક્ષણ કરનાર કોઈ નથી. ૫.
અષ્ટાંગ(નિમિત્ત) આયુર્વેદ, જીવનપ્રદ ઔષધ, તથા મૃત્યું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org