________________
(૨૨૪)
ધર્મ દેશના
આત્માનું હિત ઇચ્છનાર પુરૂષાએ, પાપને વધારનાર, ક્રોધ, માન, માયા તથા લાભ એ ચાર દોષાના ત્યાગ કરવા, કારણકે ક્રોધ પ્રીતિને નાશ કરેછે, માન વિનયનેા નાશ કરે છે,માયા મિત્રાચારીને તથા લાભ પ્રીતિ, વિનય, તથા મિત્રાચારી એ ત્રણેને નાશ કરે છે, તેટલા સારૂ એ ચાર કષાયને દૂર કરવામાં ઔષધરૂપ શું છે તે બતાવે છે:
-
उवसमेण हणे कोहं माणं मद्दवया जिणे । मायमज्जवभावेन लोभं संतोसओ जिणे ॥ १ ॥ ઉપશમ ભાવથી કેાધને હણવા, મૃદુપણાથી માનને જીતવા, સરલ ભાવથી માયાને તથા સતાષથી લેાભને જીતવા,
વિવેચનઃ—શાંત સ્વભાવવાળા પુરૂષને ક્રોધ પ્રાયઃ થતાજ નથી, કદાચ થાય તેા તેને તત્કાળ ઉપશમ ભાવથી દૂર કરે છે. જેને પરિ ણામે ક્રોધનુ ફળ જે દુર્ગતિ તે થવા પામતી નથી, નમ્રતા ભાવ, વડે માન નજીક પણ આવી શકે નહિ. સરલ ભાવ એ માયાને શત્રુ છે, સતાષ લાલના દુશ્મન છે, લેાભાધિકારમાં તે વાત સ્પષ્ટ મતાવેલી છે.હવે વળી કષાયનું સ્વરૂપ બતાવવા એક ગાથા લખીએ છીએ. कोहो अ माणो अ अणिग्गहाआ माया य लोभो अ पत्रढमाणा । चत्तारि एए कसिणा कसाया सिंचंति मूलाई पुणन्भवस्स || १||
અર્થ :—નહિ વશ કરવામાં આવેલા ક્રોધ અને માન, તેમજ વૃદ્ધિ પામતા એવા માયા અને લેભ એ સપૂર્ણ ચારે કિલષ્ટ કાયે, જન્માંતર વધારવામાં કારણુભૂત પાપરૂપી વૃક્ષના મૂલાનુ સિંચન કરે છે.
વિવેચનઃ-માયાનુ* કારણ માન તથા ક્રોધનું કારણ લાભ છે,અ ૉત્ માનથી માયા પેદા થાય છે, તેમજ લાભથી ક્રોધ થાય છે, તેટલા સાર્ પ્રથમ ા માન તથા લાભ દૂર કરવા લાયક છે, જેની અંદર માન નથી તે પુરૂષ કદી માયા કરશે નહિ,પેાતાના માનનેા ભંગ ન થાય તેવા હેતુથી પુરૂષ માયા કરેછે. એટલે કે પેાતાના માનનું રક્ષણ કરવા સારૂ તે હતભાગ્ય દાંભિક અને છે, પરન્તુ આમ કરવાથી અશુભ ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org