________________
wwwwwww
wwww••
~~~~~~
~
~~~
~~
~
(૧૮)
ધર્મદેશના
~ ~~ તેમજ પ્રતિકૂળ વસ્તુ ઉપર છેષ થાય છે, પરંતુ તેમ થવામાં મુખ્ય કારણ તપાસીશુ તે તે મેહ મહારાજ જ છે. મેહ મહારાજનું એક છત્ર રાજ્ય દુનિયાના ચારે ખુણામાં પ્રચંડ આજ્ઞા પ્રવર્તાવી રહ્યું છે, તે મેહ મહારાજાએ જગતના 9 પાસેથી દાન, શીલ, તપ, ભાવના આદિ શસ્ત્રો છીનવી લીધાં છે એટલું જ નહિ, પરંતુ બીચારા જીવની પાછળ ઈષ્ય, નિંદા, વિકથા, તથા વનિતા રૂપ ચાર જાસુસે સ્વતંત્ર રીતે દેડાવેલ છે કે જેથી કરીને જીવ ભલે ચૂકે પણ પૂર્વોકત શસ રાખી શકે નહિ. કદાચ તેમ છતાં કઈ રાખે તે તે ચાર જાસુસે તે જીવની પાસેથી શસ્ત્ર છોડાવવાને કશીશ કરે, તેનાથી અવશ્ય ફતેહ પામેજ, તેમ છતાં ફતેહ ન પામે તો પિતાના સ્વામી કામધાદિને સૂચવે જે આ જીવે અમુક શસ્ત્ર હાથમાં લીધેલું છે. આ પ્રમાણે ઈર્ષ્યાદિ વલ્લભાઓ પાસેથી જ્ઞાન થતાંજ કામ ક્રોધાદિ તેણીને પતિઓ તુરતજ ત્યાં જઈ શસ ખૂંચવી લે છે. કદાચિત્ જીવ તેમ છતાં બહુજ આગ્રહ કરે તે દાન, શીલ, તપ,ભાવના આદિ સત્ય શસ્ત્રને છીનવી લઈ અસત્ય શત્રે તેના હાથમાં આપે છે, કે જેને પરિણામે તે જીવ બીજા બાપડા હજારે જીવેને વિશ્વાસુ બનાવી પોતાની સાથે દુઃખના ભાજન બનાવે છે. તેની પાસે બ્રહ્મચારીનાં તમામ ચિહને હોવાથી તેમજ તેની નજરમાં તે બ્રહ્મચારીના નામથી ઓળખાતું હોવાથી લોકે બિચારા એમ સમજે છે જે આ પુરૂષ શીલ શસ્ત્રવાળે હશે, પરંતુ ઈર્ષ્યાદિ ચાર જાસુસના પતિ કામ કેધાદિએ સત્યશીલ શસ્ત્રને બદલે દંભ રૂપી અસત્ય શસ્ત્ર તેના હાથમાં આપેલું હોય છે. તેને લીધે આ જીવ કામ ચેષ્ટા ગુપ્ત રીતે કરી પોતે દુરાચારિ બનેલ છતાં પિતાના આત્માનું બ્રહ્મચારીપણું બતાવવા ભારે ચતુરાઈ કરે છે. તેવી જ રીતે દાન તેમજ તપસ્વીનું નામ ધારણ કરી, દંભ રૂપ અસત્યાડંબરમાં પડી જીવ બીજા લોકેને ઠગે છે. આવા અસત્યાડંબરમાં પડેલા છ મહરાજની ગુપ્ત પિલીસનું કામ બજાવે છે. રોગી બની ભેગીનાં કામ કરે છે. શાસ્ત્ર દ્વારા તથા ઉપદેશદ્વારા જીવને મેહ મહારાજના ભકતે બનાવે છે. અસત્યકાથી આત્મકલ્યાણ બતાવે છે. દાખલા તરીકે બલિદાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org