________________
(૨૧૪)
ધર્મ દેશના.
બીજો અવતાર થશે તે મ્લેચ્છેને! નાશ કરશે, તે પણ પરસ્પર વિ રખી વાત સમજાય છે. જો અવતારની વાત કલ્પિત કરે તે તમામ મહિમા કલ્પિત ઠરે, જો અવતારની વાત સાચી હાય તે ઈશ્વર થઇ પ્રાકૃત પુરૂષોની માફક દુ:ખ પરંપરા વારે છે તેમ માનવામાં કાંઈ હરકત નથી. જન્મ, જરા મરણાદિનાં દુઃખ દૂર કરવા ઇશ્વરનું સેવન, તેની ભક્તિ, તથા તેનાં વચના પર વિશ્વાસ રાખી મનુષ્યા ધર્મધ્યાન કરેછે, તેજ ઇશ્વર જો જન્મ મરણાદિ દુઃખાથી પીડિત હાય તેા અન્ય ભકતાનાં જન્મ મરણાદિ દુઃખા દૂર કરવા શક્તિમાન થઇ શકે નહિ જેનામાં રાગ,દ્વેષ,મેહ અજ્ઞાનાદિ ગુણેા નથી તે જન્મ મરશાદિ કલેશથી પીડિત નથી, તેનાં વચના પર વિશ્વાસ રાખનાર જન્મ, મરણાદિ કલે. શોથી મુકત થઇ શકેછે. રાગ દ્વેષાદિ ણેાથી દૂષિત જીવે. જરૂર જન્મ ધારણ કરે છે. જન્મ મરણુાર્દિક કરનાર ઇશ્વર ગણાય નહિ, ઇશ્વર કાઇનુ ‘ ભલે' ભૂંડું કરતા નથી, માત્ર કેવળજ્ઞાન સમયે જેવા ભાવ દેખે તેવુ” કથન કરેછે. જીવાને હિતકર ઉપદેશ કરેછે, તે પણ અતીત અનાગત તીર્થંકરાથી ફારફેર નહિ. ફારફર વાકયે તા અલ્પજ્ઞ, અવી. તરાગ, અસવાનાં હોય છે, પરન્તુ સજ્ઞ સદશી વીતરાગ ભગવાનનાં હાતાં નથી. કારણકે તેએને ત્રિકાળનુ જ્ઞાન છે. તેથી તમામ જિનવરો મુકિતના માગ સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રનેજ તાવે છે, તેના પર શ્રદ્ધા કરનાર સમ્યકત્વી અની નિયમિત કાળમાં મુકત થાય છે, માટે ભગવ!ન પોતાના પુત્રને ઉપદ્વેિશે છે કે હું મહાનુભાવા ! અત્યુત્તમ સમય તમારે હાથ લાગેલ છે. તેજ ઉપદેશ વીર પ્રભુએ ગણધરને કહ્યા જ્યારે તેજ ઉપદેશ ગણધરાએ વશિષ્ય ગણને આપ્યા. હવે ત્રીજા ઉદ્દેશાની સમાપ્તિ સાથે ખીજા અધ્યાયનો સમાપ્તિમાં કહેલ છેઃ—
*
'
तिविद्वेण विपाणमाहणे आयहिते अणियाण संतु । एवं सिद्धा अतसो संपइ जे लागया बरें ।। २१ ॥
एवं से उदाहु अणुत्तर नाल। अणुचरदंसो अणुचरना दसों धरो । रहा नायपुत्ते जगवं वेसालिए विद्याहिएत्ति वैमि ॥ २२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org