________________
(૧૦૮)
ધર્મદેશના.
આ ક્ષેત્ર ૨પાા છે. બાકીના અનાર્ય, તે આ ક્ષેત્રમાં જન્મ થવા મુશ્કેલ છે. કદાચ તેના લાભ થયે એમ ધારો તા કાળથી અવાર્પણી ચોથા આરાના સમય પ્રાપ્ત થવા મુશ્કેલ, જે સમયે ધમકરણી સુગમ રીતે થાય છે. ભાવથી શાસ્ત્ર, શ્રવણુ, ધર્મશ્રદ્ધા, ચારિત્રાચરણ તથા કમ ક્ષયાપશમાનુસાર વિરતિ પરિણામ વગેરે સમય મળેલે છે. દ્રવ્ય સામગ્રી ક્ષેત્ર સામગ્રીની ખાસ અપેક્ષા રાખે છે. જે ક્ષેત્રમાં ધર્મ ચો નથી તે ક્ષેત્રમાં દ્રવ્ય સામગ્રો અનર્થને પેદા કરે છે. દ્રવ્ય સામગ્રો તથા ક્ષેત્ર સામગ્રી બેઉના સમાગમ થાય, પરન્તુ કાળ સામગ્રી ન હોય તેા કાર્યસિદ્ધિ થઇ શકે નહિ, કારણકે જે કાળમાં તીર્થંકરોને જોગ હોય અથવા સુવિહિત આચાય ઉપાધ્યાય મુનિવરોને જોગ હોય, તે જીવા પૂર્વોક્ત બન્ને સામગ્રીના લાભ લઇ શકે. અન્યથા મળેલી સામગ્રો પણ વ્યર્થ જાય.
પુણ્યયેાગે દ્રષ, ક્ષેત્ર, કાળ રૂપ ત્રિપુટીની સામગ્રો મળી છતાં તેમાં સૈન્ય નાયક તુલ્ય ભાવ ન હેાય તેા ત્રિપુટીની સામગ્રી કાર્ય સિ દ્ધિમાં અસાધારણ કારણરૂપ થઇ પડતી નથી. દ્રશ્ય, ક્ષેત્ર કાળની સા મગ્રી વિના સૈન્ય નાયક ભાવ પણ ભાવના રૂપ રહી જાય છે. અર્થાત ચારે સામગ્રોએ કાર્યસિદ્ધિ કરવા સમય છે. ચારની અંદરથી એકની પણ ગેરહાજરી કા માં કુશળ બની શકતી નથી. માટે હે ભવ્યે! દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી આ સમય ઉત્તમ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ સુ લભ નથી. તમામ તીર્થંકરો પોત પોતાના શિષ્યને પૂર્વોકત રોતે કહે છે. તે પ્રમાણે હુ તમને કહું છું. ભૂત ભવિષ્યત્ તીર્થંકરો પણ તેજ પ્રમાણે ઉપદેશે છે. કેાઇ તીર્થંકરના મત ભેદ નથી. સમ્યક્ જ્ઞાન, દ. ન અને ચારિત્ર તેજ મુક્તિના માર્ગ છે, એમ તમામ તીર્થંકરા ખ તાવે છે, એટલુંજ નહિ પરન્તુ સ્વયં સમ્યક જ્ઞાન, દર્શન અને ચા રિત્રની આરાધના કરી સુત્રત થયા. સુવ્રતના પ્રભાવે જગત્ પૂજ્ય થઇ નિર્વાણુના લાભ પામ્યા છે.
શ્રી તીર્થંકર દેવાના જન્મ ઇતર લૈાકિક દેવાની મક જગતની વિટમ્પ્સના વારવા સારૂ થતા નથો. ફકત પૂર્વ જન્માન્તરમાં વીશ સ્થા નક તપની આરાધના કરી જે પુણ્ય પ્રકર્ષ એકઠો કરેલ, તેના જોરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org