________________
(૨૦૪)
ધ દેશના.
- એક વેપારીની સ્ટીમર ચીકાગોથી હીરા, માણિક્ય, ચાંદી, સુવર્ણ વિગેરે ઉત્તમ પદાર્થોના એક અબજ રૂપીઆના માલ લઇને ઉપડી. રસ્તામાં અનેક ઉપદ્રવાને દૂર કરતી ખારામાં સહીસલામત આવી, આગોટ સલામત આવી પહેાંચવાની ખુશાલીમાં મ્હાર થયા તે શેઠે કાને સાંભળ્યા. તેના કપ્તાને શેઠને ઘરે જઇ ખબર આપી કે સ્ટીમર અંદરમાં આવી છે અને તેથી સામાન ઉતારવાને માટે શેઠને કહી ગયા. શેઠને તે વાતની ખુશી થઇ. પરંતુ તે સમયે શેઠ પોતાના મિત્રા સાથે સોગઠા બાજીની રમત રમતા હતા. તેથી કોઇ મુનીમને હુકમ કરી શકયા નહિ, આ માજી પૂરી કરી હમણાજ ઉઠું છું, એમ વિચાર કર્યાં, પર ંતુ આનંદમાં અને રમત ગમતમાં જે કાળ જાય છે, તેની ખખર રહેતી નથી, ઘેાડીવારમાં સૂર્ય અસ્ત થયા. દીવાખત્તી થઇ ગઇ. શેઠે વિચાયું... જે પ્રાતઃકાળ થતાં જલદી માલ ઉતારવાનુ કામ કરીશું, બીજું કામ નહિ કરીએ, એમ વિચારી ઘેાડી વાર ગપાટા હાંકી શેઠજી ભવનમાં શયન કરવા પધાર્યાં, રાત્રીના દશ વાગે અકસ્માત્ આંધી ચડી. વીજળી થવા લાગી. મેઘરાજા મટા શબ્દથી આકાશમાં ત્રાસદાયક ગ ના કરવા લાગ્યા, પવન વિચિત્ર ગતિવાળા થયા. જીણુ મકાનો જમીનદોસ્ત થયા, સમુદ્રના કલ્લેલે શૈલશૃ’ગની ઉપમા વ્હેન કરવા લાગ્યા. નાવ તથા સ્ટીમરે હીંચકાની માફ્ક ઝુલવા લાગી, છાંધેલ ખંધનથી મુકત થઇ ખદરની બહાર નીકળી પડી. પેલા ખેલા ડી શેઠની સ્ટીમર માલ સહિત ક્રીડા કરવા લાગી, એટલે કે એમ બતાવતીજ હાયની ! કે મારી શેઠ રમે છે, તે હું પણ કેમ ન રમુ ? શેઠની નિદ્રા ગઇ અને વિચાર વમળમાં પડયા કે આ તફાનમાં ટીમર ખચવી મુશ્કેલ છે, છતાં ખચે તે એક લાખ રૂપીઆનુ દાન ગરી ખ લે.કાને કરીશ, એક લાખ રૂપીઆ દેવની ભક્તિમાં તથા એક લાખ રૂપીઆ શુરૂ ભક્તિમાં, એક લાખ ધર્માંન્નતિમાં અને એક લાખ વિ દ્યાર્થીવર્ગની સહાયતામાં એમ પાંચ લાખ રૂપીઆ ખરચીશ, હું પ્રભે ! હું શાસનદેવે ! કોઈ રીતે મારી સ્ટીમર સહીસલામત રહે. ઈત્યાદિ વિચારમાં પડેલ છે, તેટલામાં સ્ટીમરના રક્ષકા શેડ પાસે ખરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org