________________
(૨૦૨)
ધર્મ દેશના..
કર્મ કૃત સ ંબન્ધ છે, તે શરણ થઇ શકે નહિ, તેજ વાત સૂત્રકાર કહે છેઃ—
अभागमितं वा दुहे अहवा उक्कमिते भवंति ए । एगस्स गतीय आगती विदुमंता सरणं न मन्नइ ॥ १७ ॥ सव्वे सयकम्म कपिया अवियत्तेण दूद्देण पाणिणो । हिंडति भयाउला सढा जाई जरा मरणेहिं भिदुता ॥ १८ ॥
ભાવાર્થ :-પૂર્વોપાર્જિત અશાતા વેદનીય કર્મના જોરથી દુઃખ આપે તે, અથવા કારણેાથી આયુષ્યકર્મ ક્ષીણુ સમય અથવા મરણ સમય ઉપસ્થિત થયે છતે વિદ્વાન્ પુરૂષ વિચાર કરે છે જે જીવ કરેલાં કર્મો એકલેાજ ભાગવે છે. ગતિ આગતિ પણ કર્માનુસાર એકલાજ કરે. ધન, માલ, પુત્ર-પરિવાર, માતા પિતાદિ કાઇ રક્ષણ કરી શકતુ નથી, કેવળ માહનીય કર્મના જોરથી અશરણુને શરણ મનાય છે. જાણકાર પુરૂષા ધનાદિને શરણુ માનતા નથી.
સવ જીવા સ્વ સ્વ કર્માનુસાર એકેન્દ્રિયાદિ ચેનિમાં પરિભ્ર મગુ કરે છે, ત્યાં અવક્તવ્ય દુઃખ વડે દુઃખી થતા પ્રાણીએ ભયાકુલ થઇને જ્યાં ત્યાં ભમે છે, જાતિ, જરા, મરણાદિ વડે ઉપદ્રવ પામતા મૂર્ખ પીડા પામે છે.
વિવેચનઃ—દુઃખને સમયે દરેક જીવ પ્રભુને યાદ કરે છે, સ સારને અસાર સમજે છે, ત્યાગી પુરૂષને ધન્યવાદ આપે છે, અને ત્યાગ માગને પસંદ કરે છે, તેવીજ રીતે આયુષ્યની સમાપ્તિ સમયે અશ્રુપાત કરે છે. હાય! હવે મારૂં શું થશે? ધન, માલ, પુત્ર-પરિવાર કાઇ સાથે આવશે નહિ. કરેલ કનાં કટુફળ એકલાને ભાગવવા પડશે, કાઇ પણ મદદગાર બની શકનાર નથી, જેમકે
एकस्य जन्ममरणे गतयश्च शुभाशुभा भवावर्त्ते । तस्मादाकालिकहितमेकेनैवात्मनः कार्यम् ॥ ?
જન્મ મરણ એકલાને થાય છે, ભવાવત્તમાં શુભાશુભ ગતિ પણ એકલેાજ કરે છે, તેજ કારણથી જન્મથી લઇ મરણ પન્ત એકલાએ આત્મહિત કરવું, તેમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org