________________
જ્ઞાન અને સદાચાર
(૧૮૯) તે તેને કાંકરાની કિંમતે વેચી દઈ નિર્ધન બને છે. કદાચ તેને કઈ ઉપદેશ આપે જે “હે મહાનુભાવ! ઉત્તમ સામગ્રી મળી છે છતાં પ્રમાદ કેમ કરે છે? ત્યારે તે આરભ પરિગ્રહ મગ્ન સાધુ ધીઠતા પકડી નાસ્તિક બની મનગમતે ઉત્તર આપે છે જે “પરલેક છે તેમાં શું પ્રમાણ છે? પરલેકથી તો કે ઈ આવેલ નથી. ફેકટ લેકેને ભ્રમમાં નાંખવા જેવું છે. કેઈએક માણસે પરલેક છે એમ ગપાટે માર્યો એટલે બીજા માણસે તે વાત વધારીને ચલાવી. જગમાં એવા ઘણા દાખલા છે. જેમકે એક માણસ, રાત્રીના સમયે સર્વ સૂઈ રહ્યા ત્યારે વાઘનાં પગલાં ચિતરી પિતે સૂઈ રહે. સવારમાં જે માણસ ત્યાંથી જત આવતા હતા, તેઓને તે પગલાં બતાવીને કહેવા લાગે જૂએ, આ શુ છે? કે બેલ્યા જે રાત્રિએ શહેરમાં કઈ વાઘ આવેલ હવે જઈએ. બીજાએ કહ્યું કે રાત્રિએ મારા મનમાં શંકા થઈ હતી કે વાઘ જેવું જનાવર દેખાય છે. ત્યારે ત્રીજો બે કે મેં વાઘના જે શબ્દ સાંભળે હતે. તે વારે ચેથાએ કહ્યું કે મેં વાઘ નજરે જે હતે. ઈત્યાદિ તમામ વાતો ચાલી ત્યારે નાસ્તિક બેલ્થ “હે ભદ્ર! તું જાણે છે કે વાઘનાં પગલાં મેં મારે હાથે કર્યા હતાં પરત કેટલી વધી વાત ચાલી? તેમ લેકે પણ પરલોકની વાત કરે છે-પ્રત્યક્ષ પ્રમાણથી જે સિદ્ધ થાય તે વસ્તુ છે, બાકી તમામ આળ ઝાળ પંપાળ સમજ. ખૂબ ખાઓ પીઓ, અને વિષય સુખ ભેગ. પરલેક ત્યારેજ હોઈ શકે કે જ્યારે પરફેકી આત્મા સિદ્ધ થાય, પરત તેજ નથી.”
- ઈત્યાદિ નાસ્તિકના મતને આશ્રય સ્વાચારથી પરિભ્રષ્ટ થએલ માણસ કરે છે. નીતિમાં કહ્યું છે કે નાસિત ત્રણે વિવા. આ ચાર એજ પ્રથમ ધર્મ છે. હિંદુઓ પણ કહે છે કે આવારી ન પુનતિ વેગ આચાર હીન માણસને વેદે પણ પવિત્ર કરી શકતા નથી. જે મુનિમાંથી આચાર ગયે તે મુનિ નહિ પણ પિશાચ સમજ. સૂત્રકારે આચારને મુખ્ય માને છે, કારણકે આચાર વિનાવિચારે નષ્ટ થાય છે. પૂર્વોકત ગાથાની અંદર આચાર ભ્રષ્ટ થએલ નાસ્તિકનાં વચનેનું ઉચ્ચારણ કરે છે એમ કહ્યું છે, તે વાત વર્તમાનકાળમાં પણ અનુભવાય છે. પરિગ્રહધારી કેટલાક જૈન વેષ ધારણ કરનાર કેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org