________________
દુઃખમય સંસાર.
(૧૭૩) મારા અનાદિના ખરા શત્રુએ રાગ દ્વેષાદ્વિ ક્ષય થાઓ. ત્યારે કેટલાક આચાર્યાં ઉદાર ભાવથી એમ કહે છે, જે આ ગ્રંથથી જે પુણ્ય થએલ છે તે પુણ્ય વડે ભવી જીવા સુખી થાએ, પુણ્ય અને પાપને માટે ચભંગી આ પ્રમાણે છેઃ-પુણ્યાનુષ શ્રી પુણ્ય. પાપાનુધિ પુણ્ય, પાપાનુöધિ પાપ, પુણ્યાનુબંધિ પાપ, જેવા અઘ્યવસાય વડે કા થાય છે તેવેાજ અંધ થાય છે. તેટલાજ સારૂ પ્રભુજી સાધુએને વારવાર ઉપદેશ કરે છે, જે તમે કદાપિ ક્લેશ કંકાસ કરશે નહિ, સદા અપ્રમત્ત ભાવમાં વિચરે, આત્મ કલ્યાણુ મુશ્કેલીથી પ્રાપ્ત કરી શકાય છે, હવે ઉદ્દેશાની સમાપ્તિ કરતાં છતાં ઉપદેશ આપે છે. કેઃ—
एहि पूण पुरा अणुस्मृतं वा तं तह को समुटितयं ।
( वा वितणो अणुहियं इति पाठान्तरे ) मुलिया सामाइ हितं नाणं जगसव्वदं सिणा ॥३१॥ एवं मत्ता महंतरं धम्ममिणं सहिया बहू जला । गुरुणोदात्ता विरया तिन महोबमाहितं ||३२|| त्ति बेमि
સમભાવલક્ષવાળું સામાયિક ( ચારિત્ર ) કે જે સદશી અને સર્વજ્ઞ શ્રી વીતરાગે કહ્યું છે, તે કદાપિ પૂર્વકાળમાં પ્રાણીઓના સાંભળવામાં આવ્યુ નથી, અને કદાચ સાંભળવામાં આવ્યુ હાય તેા યથ સ્થિત અનુષ્ઠાનમાં આવ્યુ નથી. પાઠાન્તર યથાર્થ અનુષ્ઠાન નદ્ધિ થવાથી આત્મહિત થવું પ્રાણીએને દુર્લભ છે, એ પ્રકારે આત્મહિત દુર્લભ માની મનુષ્યત્વ, આય દેશ ઇત્યાદિક, સનુષ્ઠાનનું કારણુ સમજી ધર્મ ધર્મની અંદર માટું અંતર છે, માટે વિશેષ ધર્મ જે જ્ઞાન, દર્શીન, અને ચારિત્ર ધર્મવાળા ગુરૂની આજ્ઞા વશવી હજારો જીવા સંસાર મહાસાગર તર્યાં એમ હું તને કહું છું, એમ નહિ, પત્તુ શ્રી ઋષભા વન્દે તીર્થંકરા કડી ગયા છે તેમ કડું છું. આ વચન શ્રીમહાવીરનુ છે તેને લઇ સુધર્માંસ્વામી જ ખૂસ્વામીને કહે છે.
વિવેચનઃ-કેવળ જગજ્જ તુહિતાવહ પુરૂષાના ઉપદેશ તત્ત્વથી ભરપૂર હોય છે, આ અવસર્પિણી કાળમાં તીર્થંકરો ચાવીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org