________________
સાધુઓને ઉપદેશ ચાલુ.
(૧૫૭)
તેને નષ્ટ કરે છે. તે કારણ માટે સદસ‚ વિવેકી મુનિ કાર્રાપ ક્લેશ કરે નહિં (૧૯) સચિત જળને કાઇ પણુ કામમાં નહિ લેનાર, નિયાણું ન કરનાર, કર્મ મધથી ડરનાર અર્થાત્ જે કાર્ય કમ ખંધનું કારણ હૈય તેને નહિ કરનાર, તેમજ ગૃહસ્થના ભાજનમાં ભાજન નહિં કરનાર સાધુ ચારિત્રવાન છે, ઇતર નહિં (૨૦)
વિવેચન—જેણે આધિ વ્યાધિ તથા ઉપાધિને દૂર છેડેલ છે, તથા કેવળ આત્મશ્રેય માટે જે વિરાગ પદવી પ્રત્યે પ્રર્વતેલ છે તેવા પુરૂષને કલેશ થવાનુ કઇ કારણ નથી, છતાં કલેશ કરે કરાવે તે મહામાહના ઉદય સમજાય છે, તેજ કારણુથી શાસ્ત્રકારોએ ક્રોધ કરનાર સાધુને પૂર્વકાટી વર્ષ સુધી પાળેલ સ ંયમના નાશક બતાવેલ છે. સજ્જન પુરૂષ સ્વમુખ કમળથી કઠોર વચના કાઢતા નથી. જે વારે સજ્જનના મુખકમળમાંથી કઠોર વચન રૂપ અગ્નિ નીકળે તો તેને સુખકમળ નહિ, પરંતુ મુખદાવાનળ સમજવુ જોઇએ, કંઠાર વચન સામા માણુસના હૃદયકમળને દગ્ધ કરી મરણુ ઉત્પન્ન કરાવે છે. શસ્ત્રના ઘા રૂઝાય છે, પરંતુ માર્મિક વચનના ઘા ઘણા કાળે પણ રૂઝાતા નથી. માટે સજ્જનની પંક્તિમાં રહેલ ગૃહસ્થાએ અસભ્ય વચનને પ્રયાગ કરવા ઉચિત નથી, તે પછી સાધુ મહાત્માઓએ તો ઘણીજ ખારીક દૃષ્ટિથી વચનવણા કાઢવાની જરૂર છે; કે જે વચના કષાય કલુષિત મનુષ્યોને શાંતિ આપવામાં ચ ંદન રૂપ થાય, ધ દાવાનળના ઉપશમ કરવામાં જળરૂપ થાય, સમ્મેહ રૂપી ધલને દૂર કરવામાં વાયુ સમાન થાય, તેમજ મેહુ મહામūને છેદ કરવામાં શસ્ત્રતુલ્ય થાય; અલખત, તે મહાનુભાવ, દેવાનુપ્રિય, હે ભદ્ર, હે ધર્મશીલ, ઈત્યાદિ વચને અસપ નહિ હેાવાની સાથે પરમાર્થભૂત હાવાં જોઇએ.
પ્રથમ તે મુનિ શબ્દને અર્થજ માનનું સૂચન કરે છે, અર્થાત્ વિના પ્રયોજન એટલે નદ્ધિ. અને જે કાંઈ ખેલે તે હિત, મિત અને પૃથ્ય વિશેષણ વિશિષ્ટ ખેલે, પન્નવણા સૂત્રમાં ભાષા પદની અંદર ભાષા ખેલનાર માટે સૂક્ષ્મ વિચાર છે. એક મણક મુનિને માટે શય્ય લવ સૂરિવરે સિદ્ધાંતમાંથી સાર ખેંચીને દશવૈકાલિક સૂત્રની અ ંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org