________________
સાધુઓને ઉપદેશ.
अनिकंखेज्ज जो वियं नो विय पूयपत्थर सिया । अन्त्यनुर्विति नेवा सुन्नागारगयस्स जिक्खुणो ॥ १६॥
ભાવાર્થ:—સિંહુ વ્યાઘ્રાદિએ કરેલ ઉપસર્ગી, મનુષ્યએ કરેલ અનુકૂળ પ્રતિકૂળ ઉપસગો તથા વ્યન્તરાદિક દેવે એ કરેલ ઉપસર્ગાને શૂન્ય ઘર વિગેરેમાં રહેલ મુનિ પ્રવર સમભાવ પૂર્વક સહન કરે, રમ માત્ર પણ ફરકાવે નહિં, ઉપસર્ગ સમયે જીવિતની ઇચ્છા રાખે નહિ, અથવા આ ઉપસથી હું મરી જઇશ એવી ભાવના ન કરે, તેમજ ઉપસર્ગ દ્વારા પૂજા પ્રભાવના પણ ચાહે નહિ, ત્યાગાર અથવા મશાનાદિમાં રહેલ મુનિ વારંવાર થતા ઉપસગાને સહન કરે.
( ૧૪૫ )
વિવેચન:પૂર્વોક્ત ચાર ગાથાઓ જિનકલ્પી મુનિવને આશ્રયીને છે, જિનકલ્પ વ્યવહાર સાંપ્રત કાળમાં બુચ્છિન્ન થએલ છે, કિલષ્ટ કર્મ ખપાવવા સારૂ પ્રથમ સાયણ આદિક સામગ્રીને ચેગે મુનિમત ગજો જિનકલ્પના આદર કરતા હતા, જ્યારે વર્તમાન કાળમાં કેવળ સ્થવિરકલ્પ છે. જિનકલ્પીના વિશેષ વિસ્તાર વ્યવહારસૂત્ર, બૃહત્કલ્પ, પ્રવચનસારોદ્ધાર તથા પચવસ્તુ વિગેરે ગ્રન્થાથી જા ણવા, હવે સાધુઓને સામાન્ય ઉપદેશ કરે છે—
वणीयतरस्स ताइणो जयमाणस्स विविक्रमासं । सामाइयमाहु तस्स जं जो अप्पा जण दंसर ॥ १७ ॥ उसिलोदगतत्तनोइणो धम्मनियस्स मुणिस्स हीमतो | संगसाहु राईहिं समाही उ तहागयस्स वि ।। १८ ।।
ભાવાર્થ જ્ઞાન, દર્શન અને ચારિત્રની અન્દર પોતાના આત્માને જેણે પ્રાપ્ત કર્યો છે એવા તેમજ સ્વપરના રક્ષક, સ્ત્રી, પશુ અને નપુસક રહિત સ્થાનની અન્દર રહેનાર, તેમજ ઉપસર્ગ સહેાથી જે કરે નહિ તેને સામાયિક રૂપ ચાત્રિની પ્રાપ્તિ છે. ચારિત્રધર્મમાં સ્થિર, અસ યમથી લાજનાર, ત્રિદ ડાત્કલિત જે અચિત્ત જળ તેને ઉપચેગમાં લેનાર, અથવા તે ગૃહસ્થના ઘરથી જેવું આવેલ તેવુ જ જલ પીનાર, માટીના ભાજનમાં ઠારે નહિ, તેવા સાધુઓ પણ રાજાદિના
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org