________________
(૧૪)
ધર્મદેશના.
છે કે જે શત્રુઓમાં મિત્રની ભ્રાંતિ કરાવે છે, ખરૂં છે કે મિથ્યાજ્ઞાન શક્તિની અન્દર ચાંદીને ભ્રમ પેદા કરાવે છે. સૂત્રકાર હવે વિશેષ - પદેશ કરે છે.
महयं पलिगोव जाणिया जा विय वंदणप्यणा हं। सुहमे सो पुरुघरे विनमंता पयहिज्ज संथवं ॥ ११ ॥ एगे चरे गणमासणे सयणे एगे समाहिए सिया । जिक्र उवहाणवीरए वश्गुत्ते अजत्तसंवुमो ॥१॥
ભાવાર્થ –લેકપુજા અને વન્દ્રણાદિક મુકિતમાર્ગમાં કિચ્ચડરૂપ છે, તેને વિદ્વાન પુરૂષ સૂક્ષમ શલ્ય જાણું દૂરથી ગૃહસ્થને પરિચય તજે, તથા એક્લો રાગદ્વેષ રહિતપણે ભૂપીઠ ઉપર વિહાર કરે. કાઉસગ્નનું સ્થાન, આસન, શયન વિગેરે દરેક જગ્યા પર સમાહિત રહે, વળી તપે વિધાનમાં આત્મવીર્યને નહિ ગેપવતે થકે વાગ્રુતિ તથા અધ્યાત્મમાં ચિત્ત લગાવતે છતે વિચરે.
વિવેચન-સત્કાર પરિસહ સહન કરે ઘણે દુષ્કર છે જોકે લેકનિંદા સહન થાય, તે પણ પૂજા તથા સ્તુતિ સહન થવી ઘણું મુશ્કેલ છે, તેટલાજ સારૂ સૂત્રકારે અભિમાનને મુક્તિનગરના માર્ગ માં કિચ્ચડ સમાન બતાવેલ છે. વળી સ્વાધ્યાય, તપ જપાદિ ઉત્તમ કાર્યોને કલંક્તિ કરનાર છે, તેટલા સારૂ સાધુઓએ વંદના તથા પૂજાદિ સત્કાર પરિસહુથી દૂર રહેવું. આસન, શયન વિગેરેમાં એકલો એટલે કે રાગદ્વેષ રહિત એમ સમજવું, પરંતુ અન્ય સાધુઓને અભાવ એમ સમજવું નહિ. કારણ કે સાધુને એકલા રહેવામાં અનેકવિપત્તિએને સંભવ છે. શ્રીદશવૈકાલિક સૂત્રમાં અપવાદ પદે એકલાને વિહાર કરવાની આજ્ઞા આપેલ છે, તેની સાથે નીચે લખેલ શબ્દ કહેલા છે. સમાન ગણવાન અથવા ગુણાધિક શુભ સહાયક ન મળે તે કામદેવની તમામ ક્રિયાથી દૂરતર રહી, આરંભ સંરંભાદિ પાપનાં કાર
ને ત્યાગ કરી વિહાર કરે, જેમકે દશવૈકાલિક દ્વિતીય ચૂલિકા ગાથા ૧૦ માં કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org