________________
કર્મનું પ્રાધાન્ય.
(૧૦૫) www x xxxxxxxxxxxxx^^^^^^^^^^^^ વાળ જે પુરૂષ, સદા સુખમાં ઉછરેલો હોય તેના જેમ રેમની અંદર તપાવેલી સેય ઘચવાથી જે વેદના તેને થાય, તેના કરતાં આઠ ગણી વેદના જન્મ સમયે જીવ ભેગવે છે. તેથીજ શાસ્ત્રકારે જન્મ દુઃખ, જરા દુઃખ તથા મરણ દુઃખનું વારંવાર ઉચ્ચારણ કરે છે. તેની અંદર પણ મરણ દુઃખ અધિક છે. રેગી ગમે તેવે અશક્ત હય, વળી જેના હાથ પગ સ્વયં ચાલી શકતા ન હોવાથી અન્ય જ્યાં ઉપાડીને મૂકે ત્યાં પડ્યા રહેતા, એવા જીવને પણ પ્રાણ ત્યાગ સમયે બારીક દષ્ટિથી તપાસવામાં આવે તે તેના અંગે ફરતા માલૂમ પડશે, કે જે જોઇને જેનારને ક્ષણવાર જરૂર વૈરાગ્ય પેદા થશે. તેવા તેવાં અનેક કર્મે ગાથામાં ગણવેલા દેવ દાનવાદિક સમથે જીવેએ પણ સહ્યાં; તે આપણ જેવા પામરેની શી ગતિ છે? આ પ્રકારનું સામાન્ય જ્ઞાન હોવા છતાં જીવે મેહરૂપ મદિરાના પાનથી ઉલટી પ્રવૃત્તિ કરી રહ્યા છે. પૂર્વ સંસ્તવ જે માતાપિતાદિ તથા પશ્ચાત્ સંસ્તવ જે સાસુ સસરાદિ, તેઓના અવારતવિક સંબંધને વાસ્તવિક માની લઈ જ વિષય વાંછામાં દેરાઈ જાય છે. જે વિષયવાંછા અનાદિકાળ થયાં દુઃખ દેતી આવે છે, અને ભવિષ્યકાળમાં નરકાદિ દુર્ગતિ આપશે, તેને સ્વકર્તવ્ય રૂપ સમજી લઈ, જીવ ભ્રાંતિમાં પડે છે. કેટલાક જીને એ અભિપ્રાય હોય છે કે, માત પિતાદિ કુટુંબને દશ પાંચ વર્ષ પાળી, તથા વિષય તૃષ્ણને ઉપભેગથી શાંત કર્યા બાદ આત્મશ્રેય કરશું, પરંતુ જાણવું જોઈએ કે વિષયતૃષ્ણા, મધ્યાહુનેત્તર કાળની છાયા જેવી છે. અર્થાત જેમ બપોર પછીની શરીરની છાયા, તેની પછવાડે ગમે તેટલા દેડે તે પણ આગળને આગળ વધતી જાય છે, તે જ પ્રમાણે મેહુજન્ય સંબંધ તથા વિષય તૃષ્ણ દિનપ્રતિદિન વધ્યાંજ જાય છે, અને તેને પરિણામે થતાં કર્મો અવશ્ય ભોગવવાં પડે છે. કર્મને કેઈની શરમ આવે તેમ નથી. જુઓ આ વાતને દઢ કરનાર ગાથા હવે રજુ કરવામાં આવે છે
जे यावि बहुस्सुए सिया धम्मिय माहण निक्खुए सिया।
अजिणूमकडेहिं मुछिए तिव्वं से कम्मेहिं किञ्चति ॥७॥ ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org