________________
લાભનું સ્વરૂપ.
( ૨૧ )
धुवे सासयंमि संसारंमि एक्खपउराए । किं नाम हुज्जतं कम्मयं जेणाहं दुग्गइ न गच्छेज्जा ॥ १ ॥
આ અસ્થિર, અશાશ્વત તથા દુઃખથી ભરપૂર સોંસારમાં એવુ કાણુ કર્મ છે કે જે કર્મ વડે હું દુર્ગતિ ન જાઉં. આ વાકય કપિલ કેવળીએ ચારાને પ્રતિધવા નિમિત્તે કહેવું છે, કારણ કે કેવળી કૃતકૃત્ય તથા સશય રહિત છે. ઇત્યાદિ પ્રકારે આઠમું અધ્યયન ઉપદેશથી ભરપૂર છે. કપિલ કેવળીના દૃષ્ટાંત ઉપરથી મનુષ્યે સાર એ લેવે જોઇએ કે જો કપિલે લાભના ત્યાગ કર્યાં તે તેએ અજરામર પદ મેળવવા ભાગ્યશાળી થયા, પરંતુ કદાચ લાભને વળગી રહ્યા હોત તે તેમની શી દશા થાત તે ખરેખર વિચારવા જેવું છે, ”
.
લાભાધીન માલુસ કાઇનું ભલું કરવા શક્તિમાન થતા નથી. પરનું હિત કરવું તે દૂર રહે, પરન્તુ પોતાનુ લૈાકિક હિત કરવા પણ ભાગ્યશાળી થઈ શક્તા નથી, વિપત્તિએ શિર પર આવી પડી હાય, તેવી દશામાં પણ દ્રબ્ય વાપરી શકતા નથી, લાભવાળી પ્રકૃતિ દુનિયામાં ભારે વિડંબનાએ ઉત્પન્ન કરે છે. નાત જાતમાં, સજ્જન સમાજમાં, ધર્મ ધામમાં તથા લૈાકિક વ્યવહારમાં સર્વત્ર પયશ તથા અપમાનને પાત્ર લેાભી માણુસ અને છે. આ લાભ રૂપ અગ્નિ સંતેષ રૂપ અમ્રુત વિના કદાપિ શાંત થઇ શકતા નથી, કહ્યું છે કેઃ—
शीतो रविर्भवति शीतरुचिः प्रतापी
स्तब्धं नभो जन्ननिधिः सरिदम्बुतृप्तः । स्थायी मरुदनो दहनोऽपि जातु सोनाsनलस्तु न कदाचिददाहकः स्यात् ||१||
સૂર્ય અમુક કાલવશાત્ શીતલ થાય છે, ચન્દ્ર કદાચિત્ પ્રતાપી થાય છે, આકાશ ધારો કે કદાચ સ્તબ્ધ થાય, સમુદ્ર નદીએનાં જલથી તૃપ્ત થતા નથી, તે પણ માની લઇએ કે તૃપ્ત થઇ જાય, પવન ચંચલ છે તથાપિ સમજો કે કદાચ સ્થિર સ્વભાવવાળા થાય,અગ્નિ ખાળવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org