________________
ވ.
માયાનું સ્વરૂપ.
(૯)
ધ્યાન, જ્ઞાનાદિ ગુણ્ણા યુક્ત જે હોય તેજ બ્રાહ્મણ કહી શકાય, કહ્યુ છે કેઃ~~
सत्यं ब्रह्म तो ब्रह्म ब्रह्मचेन्द्रियनिग्रहः । सर्वभूतदया ब्रह्म ह्येतद् ब्राह्मणलक्षणम् ||१|| सत्यं नास्ति दया नास्ति नास्ति चेन्द्रियनिग्रहः । सर्वभूतदया नास्ति तचांमाललक्षणम् ||२||
અનેક લેાકા, બ્રાહ્મણ કાને કહેવા, તે સ ંબ ંધમાં શાસ્ત્રકારો લખી ગયા છે, ખરૂં જોતાં લોકો પૂજ્યની પૂજા કરે છે. ‘વૃત્તિતનૂનનો લો
9
જે નામ માત્ર બ્રાહ્મણ, તે શ્ર્લોકમાં કહ્યા પ્રમાણે ઇંદ્રગોપ નામના કીડા જેવા છે, અર્થાત્ ઈંદ્રપ નામના કીડાએ ચેમાસાની આદિમાં વરસાદ સમયની અ ંદર લાલ રંગના થાય છે, તેનું નામ જોકે ઇંદ્રગે પ છે, એટલે કે તેના અર્થ ઈંદ્રના રક્ષક એવા થાય છે, પરંતુ તે આપડાને તા કાગડાએ લઇ જાય છે અને પુરી રીતે મારી નાંખે છે. આવે નામ માત્ર બ્રાહ્મણ જો કદાચ ગરીબ દશામાં હોય, તે તેને અન્ન પાન આપી સુખી કરવા, પરંતુ તેને સુપાત્ર માની ધન માલને લુટાવવા, કઇ રીતે વાજબી ગણી શકાશે નહિ. તેના વધુ ખુલાસા આગળ ગુરૂતત્ત્વાધિકારમાં થવાના છે.
વેપારી વર્ગ કેવી જાતના પ્રપંચ રચી શકે છે ? તે ખતાવવા સારૂ એક શ્લાક કહે છેઃ—
कूटाः कूटतुलामानाशुक्रियासातियोगतः ।
वञ्चयन्ते जनं मुग्धं मायाजाजो वणिग्जनाः ॥ १ ॥
માયાને સેવનાર પાખડી વિગ જના ખાટા તાલા તથા ખાટા માપ વડે, શીઘ્ર ક્રિયા તેમજ સાતિયેગ એટલે લઘુલાઘવી કળાથી મુખ્ય લેાકાને ઠંગે છે.
વિવેચનઃ આ જગતમાં વિણક જનાની ઠગાઇ સુપ્રસિદ્ધ છે. ચંચળ દ્રવ્યને સારૂ નિશ્ચળ ધર્મને પણ કોઈકવાર વેચતાં તેઓ વાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org