________________
(૪૮)
ધર્મદેશના.
શ્રય કરે? (૧) જે તપ વડે કરીને જલદી કર્મ સમૂહને નાશ થાય છે, તેજ જે મદ યુક્ત કરાય તે કર્મને સમૂહ વૃદ્ધિ પામે છે.
વિવેચન –પ્રથમ તથા છેલ્લા તીર્થંકરની તપસ્યા બીજા બાવીસ તીર્થંકરે કરતાં અધિક છે, તેટલા સારૂ તેને અહીં દષ્ટાંતમાં લીધી છે. શ્રી રાષભદેવ ભગવાને એક વર્ષ સુધી આહાર લીધે નહિ તેનું કારણ એ હતું કે, તે વખતમાં લેકે અન્નદાન આપવાનું સમજતા નહતા. તેથી કરીને તે લેકે ભગવાન આગળ હાથી, ઘોડા, રથ, કન્યા, ધન વિગેરે ધારણ કરતા હતા. પરંતુ ભગવાનને તે પતું નહિ હતું. એક વર્ષને અંતે શ્રેયાંસ કુમારે પારણું કરાવ્યું. એક વર્ષ સુધી કેઇની બુદ્ધિ દાન દેવાની થઈ નહિ. તેનું બીજું કારણ એ હતું જે પૂર્વ ભવમાં ભગવાનના જીવે અંતરાય કર્મ બાંધ્યું હતું, તે કર્મ ઋષભદેવ સ્વામીના ભાવમાં ઉદય આવ્યું, કારણકે કૃત કર્મને વિના - ગજો છૂટકે થતું નથી. કહ્યું છે કે –
उदयति यदि जानुः पश्चिमायां दिशायां
प्रचलति यदि मेरुः शीततां याति वह्निः । विकसति यदि पद्म पर्वताग्रे शिलायां
तदपि न चनतीयं भाविनी कमरेखा ॥१॥ યદિ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, જે મેરૂ ચલાયમાન થાય, અર્ષિ શીતલતાને પામે, તેમજ પર્વતના અગ્ર ભાગમાં રહેલા પત્થરની અંદર કમળ વિકાસ પામે, તે પણ ભવિષ્યમાં થનાર કર્મ કદાપિ અન્યથા થતું નથી. આ પ્રમાણે કર્મનું પ્રાધાન્ય અન્ય દર્શનકારે પણ સ્વીકારે છે યથા –
कर्मणो हि प्रधानत्वं किं कुर्वन्ति शुजा ग्रहाः ।। वशिष्ठदत्तनग्नोऽपि रामः प्रबजितो वने ॥१॥ यचिन्तितं तदिह दूरतरं प्रयाति । यचेतसा न गणितं तदिहान्युपैति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org