________________
“જે માન, માયા, ભ, મેહ, કંધાદિ કષાયયુક્ત સ સારને છેડવામાં આવે છે, તે જ શરીરમાં છુપાએલ કષાયે દીક્ષિત અવસ્થામાં પણ પ્રકટ થઈ શકે છે અને તેના પુનઃ પ્રકાશથી મૂળ હેતુ સાધ્ય થવે મુશ્કેલ છે, માટે દઢતાને મજબૂત કરવા ભલામણ કરતાં તેમના પિતાએ ન્યાતના આગેવાને રૂબરૂ રજા આપી. ગુરૂ આજ્ઞામાં એકગ્રતા રાખવા ભલામણ કરી, કેમકે વડીલની આજ્ઞાને અમલ તેજ કર્તવ્ય છે, વડીલની ઇચ્છાને માન તેજ સેવા છે અને વડીલની સેવા તેજ સ્વાત્મહિતને માર્ગ છે તેમ પ્રત્યક્ષ જેવાય છે.
આજ્ઞા મળતાંજ તેઓ ભાવનગર આવ્યા ને ગુરૂને આ સર્વે હકીક્ત જણાવતાં સં. ૧૯૪૩ના વૈશાક વદી ૫ ના રોજ ત્યાંજ ઘણા ઉત્સાહથી દીક્ષા આપી “ધર્મવિજય” નામ રાખવામાં આવ્યું.
[ 7 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org