________________
માનનું સ્વરૂપ.
(૪૧)
એટલે કે ઝેર ચડે છે. અન્તમાં જે જાંગુલી મન્ચને જેગ ન બને, તે પ્રાણ હરણ કરે છે. તે જ પ્રમાણે કે જેના શરીરમાં પ્રવેશ કરે છે, તે માણસની ઈન્દ્રિયેને શિથિલ બનાવી, શરીરને તપાવી નાંખી લેહીને નાશ કરે છે, ભાન ભૂલવી નાખે છે. તે જ સમયે જે ક્ષમા રૂપ મન્નની પ્રાપ્તિ થાય તે ક્રોધ ચંડાળ વેગળે થાય છે, નહિ તે ધર્મરૂપી પ્રા. ણને નાશ કરે છે. માટે હે ભવ્ય જીવે! કેધથી દૂર રહે.
= માનનું સ્વરૂપસાડ ફોધ નહીં કરવા વિષે પુત્રને ઉપદેશ આપ્યા બાદ હવે શ્રી પ્રભુ માન (અહંકાર) નહિ કરવા વિષે દેશના દેવી શરૂ કરે છે
હે જી ! માન કરે નહીં. માન કરવાથી વિનયને નાશ થાય છે. વિનય નહીં હોવાથી વિદ્યા સંપાદન થઈ શક્તી નથી. વિધા પ્રાપ્ત થયા વિના માણસમાં વિવેક આવતા નથી અને વિવેકના અભાવમાં તત્વજ્ઞાન થઈ શક્યું નથી, કે જે તત્વજ્ઞાન મેક્ષનું કારણ છે. તેટલા વાસ્તે સર્વ વિનાશનું કારણ જે માન રૂપી અજગર છે, તેને છોડવાની ખાસ જરૂરીઆત હોવાથી માનના દે, તેનું સ્વરૂપ તથા કેવા પ્રકારના વિચારથી તેને ત્યાગ થઈ શકે તે આ માનના અધિકારમાં અનુક્રમવાર જણાવે છે –
विनयश्रुतशीलानां त्रिवर्गस्य च घातकः । विवेकलोचनं लुम्पन् मानोऽन्धकरणो नृणाम् ॥१॥ .
વિનય, શાસ, સદાચાર તેમજ ધર્મ, અર્થ અને કામ રૂપ ત્રિવર્ગને ઘાત કરનાર, વિવેક ચક્ષુને લેપ કરનાર તથા મનુષ્યને અંધ કરનાર માન છે.
માન આઠ પ્રકારે થઈ શકે છે, તે બતાવે છેકાતિલાલૈલપતરતૈ! कुर्वन् मदं पुनस्तानि होनानि बनते जनः ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org