________________
ધર્મદેશના.
ક્રોધાન્ય મુનિ તથા ચંડાળ, એ એની અંદર કાંઇ પશુ તફાવત નથી વાસ્તે ક્રોધને છેડી શાંતિ પ્રધાન પુરૂષાના પદ્યનુ સેવન કર.
(36)
વિવેચનઃ——ક્રોધી પુરૂષ ચંડાળ જેવા છે, જેમ ચડાળ નિર્દય કામ કરે છે, તેમ ક્રોધાંધ માણસ અમુક નિર્દયપણાનું કામ કરવામાં વાર લગાડતા નથી, વળી ક્રોધના સમયની અ ંદર સજ્જન દુનની એળખાણુ પણુ તટસ્થ પુરૂષને એકદમ પડી શકતી નથી, તેને વાસ્તે એક સાધુ તથા ધેાખીનું ઉદાહરણ અહીં આપવું યોગ્ય થઇ પડશે:--
“ એક સાધુ ઘણા ક્રિયાપાત્ર હતા, તેના તપ સજમના પ્રભાવથી કાઇ એક દેવતા તેને વશ થયેા. તથા હંમેશાં તેની સેવા કરવા લાગ્યા. એક સમયે તેજ સાધુ કાયચિંતા માટે બહાર ગયે અનેત્યાં એક ધાબીના ઘાટ ઉપર જઇને વડીનીતિ કરી. આ જોઈને ધોબી ઘÌા કાપ્યા અને સાધુને ગાળા ભાંડવા લાગ્યા; સાધુને પણ શાંતિ રહી નહુિ, તે પણ પોતાના ધર્મ વિરૂદ્ધ વન ચલાવી ધેાખીને સામી ગાળા દેવા લાગ્યા ધોબીએ સાધુના હાથ પકડ્યો, જ્યારે સાધુએ ધેાખીને હાથ પકડ્યો ધાબી લષ્ટપુષ્ટ હાવાથી અને સાધુ શરીરે કુશ હેાવાથી ધાત્રીએ સાધુને ખૂબ માર માર્યાં, હવે સાધુ માર ખાઇને પોતાને સ્થાને આવ્યા અને થોડી વાર વિશ્રામ લીધા, એટલામાં પેલા તેને સેવા કરનાર દેવ આન્દ્રે અને ‘ મહારાજ ! સુખ વૃત્તિ છે ? ” એવા પ્રકારના પ્રશ્ન કર્યાં, આવે પ્રશ્ન સાંભળી તરતજ સાધુ ખેલ્યા · અલ્યા દેવ ! ધાત્રીએ મને માર્યાં તે વખતે તુ ક્યાં ગયા હતા ?' દેવે ઉત્તર આપ્યા ‘ મહારાજ ! હું આપની પાસેજ ઉભું હતેા ’ સાધુએ કહ્યું- ત્યારે તે ધાબીને મારતાં કેમ રાયે નિહ ? ?
?
'
આ સાંભળી દેવે ચેાગ્ય ઉત્તર આપ્યો કે ‘ મહારાજ ! તે સમયે મને સાધુ કેણુ તથા ધેાખી કાણુ, તેની ઓળખાણ પડી નહિ. ’
આ પ્રમાણેનાં દેવનાં વચન સાંભળીને સાધુ શાંત થઇ વિચારમાં પડ્યા કે દેવનું કહેવું ખરાખર છે, મારી મેટી ભૂલ થઇ. મે' પેાતાના ક્ષમા ધર્મ છેડી ઉલટે માર્ગે ચાલવાથી માર ખાધા છે. ”
આ ઉપરયી સમજવાનુ કે ક્રેધ સાધુને અસાધુ બનાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org