________________
છે.
(૩૬)
ધર્મ દેશના. હું અપરાધિ અને ઉપર કેપ કરું છું જે તારે કહેવાને આશય છે, તે ખરા અપરાધી, દુઃખના કારણુ ભૂત, જે તારાં કર્મ છે તેના ઉપર કેમ કેપ કરતે નથી?
વિવેચન –બીજા અપરાધિઓ કરતાં કર્મ બહુ ભારે અપરાધી છે, કારણ કે બીજા અપરાધીએ તે સ્વ૯૫ કાળ સુધી માત્ર અલ્પ દુઃખ આપનારા છે, પરંતુ કર્મ તે અનાદિ કાળથી અનન્ત દુઃખને આપનાર હોવાથી વાસ્તવિક અપરાધી છે, માટે વાસ્તવિક અપરાધીને છેડી અન્ય અવાસ્તવિક અપરાધી ઉપર કેપ કરે તે મૂર્ખ જનેનું કર્તવ્ય છે. જગતમાં શત્રુ તથા મિત્ર પ્રાચીન કર્મના પ્રભાવથી માલુમ પડે છે. જે કર્મને નાશ થાય તે તેની સાથેજ શત્રુ મિત્ર ભાવને પણ અભાવ થઈ જશે. શત્રુ મિત્ર ભાવને અભાવ થવાથી રાગ દ્વેષને અભાવ અને રાગદ્વેષના અભાવથી મેક્ષ થાય છે.
વાતે મળ શુદ્ધિને તપાસનાર બુદ્ધિમાન ગણાય છે. વળી સમજવું જોઈએ કે જેમાં કોલ કર્મનું કારણ છે, તેમ કર્મ પણ ક્રોધનું કારણ છે. માટે કમભાવે ક્રોધાભાવ અને ક્રોધાભાવે કર્મભાવ એ પ્રકારની અન્ય વ્યાપ્તિ દૃષ્ટિગોચર થાય છે. કહેવાને તાત્પર્ય એજ છે કે કઈ પણ પ્રકારે કોઈને નિગ્રહ કરે તે ધર્મિષ્ઠ પુરૂષેનું પરમ પુરૂષાર્થ છે.
વળી તેજ વાતને દષ્ટાંત વડે સમજાવે છે – उपक्ष्य लोष्टकेतारं लोष्टं दशति मण्मनः। मृगारिः शरमुत्प्रेक्ष्य शरदेतारमृच्छति ॥ १॥
કૂતરાને સ્વાવ છે કે તે પત્થર મારનારને નહિ કરડતાં પત્થરને કરડવા દેડે છે, પરંતુ સિંહ બાણ પ્રત્યે નહિ દોડતાં બાણ ચલાવનાર તરફ ધસે છે.
વિવેચન –મનુષ્યસિંહ જેવું થવું યેગ્ય છે, કૂતરા જેવું થવું એગ્ય નથી. જેમ સિંહ મૂળ કારણ ઉપર જાય છે, તેમ ભવ્ય પુરૂષ મૂળ કારણભૂત સ્વકર્મ ઉપર દૃષ્ટિ દેવી. એમ વિચાર કરો કે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org