________________
૬૮ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
ઈચ્છાને બદલે પુદ્ગલેા મેળવવાની ઈચ્છા કરવી, આત્મશક્તિના ઉપયાગ આત્માના આનંદ માટે ન કરતાં પુદ્ગલે મેળવવા અને પુદ્ગલાના સુખ ભાગવવા માટે કરવા અને ઇન્દ્રિયાના વિષયાને જ પાષણ મળે તે તરફ આત્મશક્તિના ઉપયેાગને વહેવરાવ્યા કરવા, તે અવિરતિ. તેથી પુદ્ગલેને આત્મા સાથેના સંબધ વધારે વધતા જાય છે.
આત્મા સાથે કાઁના પુદ્ગલાના સંબંધ વધારનાર ત્રીજી લાગણી ‘કષાયા'ની છે. ઇન્દ્રિયાને પાષણ આપવાવિષયા મેળવવા માટે ક્રોધના, માનના, માયાના અને લાભના ઉપયેગકરવામાં આવે છે. આ ચારને કષાયે। કહે છે. કોઈ પ્રસ'ગે આ વિષયા મેળવવા માટે તા કોઈ વખતે તેનું રક્ષણ કરવા માટે અથવા પેાતાના કે પુરના પ્રસ’ગમાં આ ચાર કષાયેામાંથી કાઈ પણુ કષાયવાળી લાગણીની મુખ્યતા હોય છે. આ કષાયવાળી લાગણીએ પુદ્ગલાના આત્મા સાથે સંબંધ વિશેષ દૃઢ કરાવે છે અને ટકાવી રાખે છે.
ચેાથી લાગણી ક પુદ્ગલેાના સબંધ જોડનારી મનવચન–શરીરની પ્રવૃત્તિની છે. તે લાગણી રાગ ઉત્પન્ન કરાવીને કે દ્વેષ કરાવીને, પેાતાને માટે કે પરને માટે પણ તે ત્રણ મન આદિ ‘યાગ’ની પ્રવૃત્તિ પુદ્ગલાના સંચય કરાવે છે. તે પુદ્ગલા શુભ પણ હાય અને અશુભ પણ હાય, છતાં બન્ને બંધનરૂપ તા છે જ.
આ ચાર પ્રયત્નામાં મિથ્યાત્વની લાગણી સર્વ કરતાં પુદ્ગલાના આત્મા સાથે વિશેષ સંબંધ કરાવે છે અને ટકાવી પણ રાખે છે. ખરી રીતે જોઇએ તા માલુમ પડશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org