________________
અને બીજા મણકા તરીકે શ્રી સિદ્ધગિરિરાજની યાત્રાને અનુભવી તથા શ્રી “નમસ્કાર મહામ્ય—એ બે ગ્રન્થ પ્રગટ થઈ ચૂક્યા છે. અને ત્રીજા મણકા તરીકે પૂ. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજના ઉત્તમ લેખેને સંગ્રહ પરિશ્રમપૂર્વક તૈયાર કરી આપી ઉપકાર કર્યો છે, જે પારમાર્થિક લેખસંગ્રહ” નામને ૨૪ ફર્માને ગ્રન્થ આજે પ્રસિદ્ધ થાય છે.
પૂ. સાધુ, સાદેવી, શ્રાવક અને શ્રાવિકાઓ તેમજ જૈનેતર બંધુઓને આ જ્ઞાનમંદિરને પૂરતો લાભ લેવા નમ્ર વિનંતિ કરીએ છીએ.
જૈન સમાજને પણ અમારા આ સત્કાર્યમાં સહકાર આપવા વિનંતિ છે.
છે. નાથા વોરાની શેરી)
વઢવાણ શહેર છે સં. ૨૦૦૪-જ્ઞાનપંચમી !
શ્રી જીવણલાલ અબજીભાઈ જૈન જ્ઞાનમંદિરના વ્યવસ્થાપક શાતિલાલ જીવણલાલ શાહ તિલાલ જીવણલાલ શાહ
--
--
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org