________________
પારમાર્થિક લેખસ’ગ્રહ
ઉ-નયશ્રુતની કેટિમાં આવે.
પ્ર૦-જ્યારે વક્તા પેાતાને ઇષ્ટ એવા એક અશનું નિરાકરણ જ કરતા હાય ત્યારે તે વાક્ય ક્યા શ્રુતની ક્રેડિટમાં આવે ?
ઉ દુનય અથવા મિથ્યાશ્રુતની કાટિમાં આવે. પ્ર-કારણ શું?
[ ૩૩
ઉ-વસ્તુના પ્રમાણસિદ્ધ અનેક અશેામાંથી એક જ અંશને સાચા ઠરાવવા તે વક્તા આવેશમાં આવી જઇ બીજા સાચા અંશાને અપલાપ કરે છે,તેથી તે વાકય એક અંશ પૂરતું સાચુ· હાવા છતાં ઈંતર અંશેાના સંબંધમાં વિચ્છેદ પૂરતું ખાટું હાવાથી દુયશ્રુત કહેવાય છે.
પ્ર૦-આવા અનેક દુનય વાકયા મળે તે સ્યાદ્વાદશ્રુત મને ખરૂં?
ઉ—ના, કારણ કે—આવા વાકયે પરસ્પર એક્બીજાન વિરાધ કરતા હાવાથી વ્યાઘાત-અથડામણી પાસે છે. તે પેાતપાતાની કક્ષામાં રહેલા વસ્તુના અંશ માત્રનું પ્રતિપાદન કરવાને અદલે બીજાની કક્ષામાં દાખલ થઈ તેનું મિથ્યાપશુ અતાવવાની માઘ ક્રિયા કરે છે, તેથી તે મિથ્યાશ્રુત છે; અને તેથી જેમ પરસ્પર અથડાતા વિરોધી અનેક માણસે એક સમૂહમદ્ધ થઈ કાઈ એક કાર્ય સાધી નથી શકતા, ઉલટું તે એકબીજાના કાના ખાધક અને છે, તેમ અનેક દુચ વાકયા એક સાથે મળી કોઈ એક વસ્તુને સ’પૂર્ણ જણાવવાની વાત તેા ખાજુએ રહી, તે એકબીજાના
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org