________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૩૫૭
અસમ્યક્ માબતમાં સામાને અનુકૂળ થવું, તે અહિતફારી હાઇ તજવા ચેાગ્ય છે.
અમુકના ઉપકાર કરીશ તે તેનાથી અમુક જાતિના મને લાભ થશે–એવી બુદ્ધિ રાખીને જે ઉપકાર કરે છે, તે ઉપકાર નથી પણ એક જાતિના લેવડ-દેવડના વ્યાપાર છે.
કેટલીક વાર આપણે બીજાની દાક્ષિણ્યતા રાખવી પડે છે અને તેથી કરીને આપણા મનને અણુગમતું કામ કરવાની ફરજ પડે છે. જો ધાર્મિક અને સાંસારિક ઉત્તમ કામાં પ્રેરણા હોય, તેા જ દાક્ષિણ્યતા સાચવવી અને તેનું જ નામ દાક્ષિણ્યતા કહેવાય છે.
માત્સય ભાવરહિત અને પાપકાય પ્રતિ તિરસ્કારસહિત ગાંભીર્યંતા ને ધૈર્યંતા-એ અન્ને પવિત્ર આશયયુક્ત જેમાં દાક્ષિણ્યપણું હાય, તે જ તેનું સત્ય દાક્ષિણ્યપણું કહેવાય. અન્યથા, એ બન્ને આશય વિનાનું દાક્ષિણ્ય પણુ ભદ્રિક આત્માને મારનારૂં કાતિલ શસ્ત્ર જાણવું.
પાણીમાં મીઠું' જેમ એકરસ થઈ જાય છે, તેમ આત્મામાં મનનું ઐકય થવું તેનું નામ સમાધિ છે. કહેવું તે રૂપું અને કરવું તે સેાનું, તેમજ તેના અનુભવ લેવે તે રત્નસમાન છે.
આત્મપ્રસન્નતા ‘સત્ત્વગુણ'નું ચિહ્ન છે, પરિતાપ ઉપજાવવે એ ‘રજોગુણનું ચિહ્ન છે અને દીનતા ક્રોધપ્રમુખ ‘તમાર્ગુણ”નું ચિહ્ન છે.
અધમાધમ પુરૂષના લક્ષણ આ પ્રમાણે હાય છે. સાચા-સત્પુરૂષને દેખી દ્વેષ ઉત્પન્ન થાય, તેનાં સાચા વચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org