________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૨૬૫
“ અંખડ સ્થૂલ હિંસાને તજતે, નદી આદિને વિષે ક્રીડાને નહિં કરતા, નાટક-વિકથાદિ અનડને નહિ આચરતા, તુંબડુ, લાકડાનું પાત્ર અને માટીના પાત્ર સિવાય અન્યને નહિ રાખતા, ગંગા નદીની માટી સિવાય અન્ય વિલેપન નહિ કરતા, કંદમૂળ-લાદિને નહિ ખાતા, આધાકર્માદિ દોષદુષ્ટ આહારને નહિ સેવતા, એક માત્ર ધાતુની વીંટી સિવાય અન્ય આભૂષણને નહિ ધારણ કરતા, ગેરુઆ રગના વસ્ત્રને પહેરતા, કાઈ પણ ગૃહસ્થવડે અપાયેલું-વસ્રવડે સારી રીતે ગાળેલું અધુ આકપ્રમાણ જલ પીવા માટે કમંડળવડે શેાધીને ગ્રહણ કરતા, તે જ પ્રમાણે આઢપ્રમાણ જલ સ્નાન માટે ગ્રહણ કરતા, શ્રી જિનેશ્વરદેવપ્રણીત શુદ્ધ ધર્મને વિષે જ એકતિને ધારણ કરતે, પેાતાને સઘળાય જન્મ સફળ કરીને, પ્રાન્તે નજીકમાં સદ્ગતિ છે જેને એવા એક માસની સલેખના કરીને બ્રહ્મદેવલાકને પામશે. ત્યાં દિવ્ય એવા દેવતાના સુખને ભાગવીને, ક્રમે માનવભવ પામીને સયમ-આરાધનાપૂર્વક મેાક્ષગતિને પામશે. ”
ધર્મની સાધના જ્ઞાનની સાથે સંબધ રાખે છે, પણ માહ્ય વેષની સાથે નહિ. ખાદ્ય વેષ પીછાન અને સ’યમનિર્વાહનું કારણ માત્ર છે. મેાક્ષપ્રાપ્તિ જ્ઞાન, દર્શન અને ચારિત્રના સ્વીકારદ્વારા જ હાય છે.
પૈાતાથી શક્ય અનુષ્ઠાનમાં રક્ત અને ભગવાન શ્રી જિનેશ્વરદેવપ્રણીત શુદ્ધ ધર્મને વિષે એકચિત્તવાળા શ્રમાપાસક અબડ પરિવ્રાજકના સદરહુ વ્યતિકરથી વર્તમાન શ્રાવક લેાકાને પરિગ્રહ વિગેરે ખાખતમાં કેટલી હિતશિક્ષા લેવા ચેાગ્ય છે, તે સ્વયં હૃદયગત વિચારે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org