________________
-
૨૬૨].
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા શ્રમણોપાસક અંબડ પરિવ્રાજક [શ્રી ગૌતમ અને ભ૦ શ્રી મહાવીરને સંવાદ]
શ્રમણ ભગવાન્ શ્રી મહાવીરદેવે ત્રીસમું વર્ષ-ચતુર્માસ વાણિજ્યગ્રામમાં વ્યતીત કર્યું.ચતુર્માસ પૂરું થયે તેઓશ્રી શ્રાવસ્તી આદિ નગરમાં વિચરતા વિચરતા પાંચાલ દેશ તરફ પધાર્યા અને કામ્પિત્યપુરની બહાર સહસામ્રવનમાં વાસ કર્યો.
કોમ્પિત્યપુરમાં અંબડ નામને બ્રાહ્મણ પરિવ્રાજક સાતસે શિષ્યને ગુરુ રહેતું હતું. અંબડ અને તેના શિષ્ય ભ૦ મહાવીરના ઉપદેશથી જૈનધર્મના ઉપાસક બન્યા હતા. પરિવ્રાજકને બાહ્ય વેષ અને આચાર હોવા છતાં પણ તેઓ શ્રાવકેને પાળવા ગ્ય વ્રત–નિયમે પાળતા હતા. - કામ્પિત્યપુરમાં ઈન્દ્રભૂતિ–ગૌતમે અબડના વિષયમાં જે વાત સાંભળી, તેથી ઈન્દ્રભૂતિ-ગૌતમનું હૃદય સશંક હતું. તેમણે ભગવાનને પૂછ્યું કે-ભગવદ્ ! ઘણા લોકો એમ કહે છે અને પ્રતિપાદન કરે છે કે-અંબડ પરિવ્રાજક કામ્પિત્યપુરમાં એક જ વખતે તે ઘરનું ભજન કરે છે અને સે ઘરમાં રહે છે, તે તે કેવી રીતિએ?
- ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંબાના વિષયમાં લેકેનું તે કહેવું યથાર્થ છે.
શ્રી ગૌતમ-ભગવદ્ ! તે કેવી રીતિએ ?
ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંબડ પરિવ્રાજક વિનીત અને ભદ્ર પ્રકૃતિનો પુરુષ છે. તે નિરંતર છટ્સ- છઠને તપ કરી સખ્ત તાપમાં ઊભા રહી આતાપના લે છે. આ દુષ્કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org