SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસ ગ્રહ ૨ ૨૫૩ પ્રકારના વિચારો ઊઠવા લાગ્યા. આત્મભાન તે હતું આછુ અને તેમાં તૃષાને લઈ આર્ત્તધ્યાન વૃદ્ધિ પામ્યું. તે વિચાર કરવા લાગ્યુંા કે ધન્ય છે તેઆને, કે જેઆ કુવા, વાવ, તળાવા અધાવે છે. ધર્મોપદેશકોએ પણ આને ઉત્તમ ધમ ગણ્યા છે. જેઆ આને ધમ ગણતા નથી પણ તેમાં દોષ બતાવે છે તેઓનું કહેવું મિથ્યા છે. ઉનાળામાં તૃષાતુર થયેલા અનેક પ્રાણીએ પાણી પીને શાંતિ પામે છે. હું એક સુંદર વાવ હવેથી ખંધાવીશ. મને પણ પુન્યબંધ થશે વિગેરે.’ પેાતાના માથે સંકટ કે વિપત્તિ આવી પડવા પહેલાં ખીજાનાં દુઃખા દૂર કરવા માટે જેએ કોઈ પણ જાતના બદલાની આશા રાખ્યા વગર પેાતાની સ્થિતિ અને અધિ કારના પ્રમાણમાં પરાપકારના કાર્યોંમાં પ્રયત્નશીલ થાય છે, તેઓ ઉત્તમ ગણાય છે; છતાં પેાતાને તેવી સ્થિતિના અનુભવ થયા પછી પણ જે બીજાનાં દુઃખાને કે હાજતાને જાણતાં થાય છે અને તેને મદદ આપવા પ્રયત્ન કરે છે, તે પણ ઠીક ગણાય છે. નંદન મણિયારની અત્યારની પાણી વિનાની દુઃખી સ્થિતિએ, પેાતાની માફક ગ્રીષ્મૠતુમાં અનેક જીવા પાણી વિના પ્રાણત્યાગ કરે છે, દુઃખી થાય છે, પીડાય છે, માટે તેને મારે મદદ કરવી જોઇએ, એ સ્થિતિનું ભાન કરાવી આપ્યું. તેની અત્યારની સ્થિતિને માટે તે વિચારા ચેાગ્ય હતા, પણ પેાતે ઉપવાસ કરી, પૌષધ ગ્રહણ કરી, આત્માની નજીકમાં રહેવાના તથા આત્મગુણને પાષણ મળે તેવી આવરણ વિનાની સ્થિતિમાં આગળ વધવાના પ્રયત્ન કરવા નિમિત્ત બેઠા હતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005006
Book TitleParmarthik Lekhsangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJivanbhai Abjibhai Jain Gyanbhandar Vadhvan
Publication Year1948
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy