________________
પારમાર્થિક લેખસ’ગ્રહ
[ ૧૩૭
તેની અંદર પણ એક શરીરમાં અનંતા જીવાની સ્થિતિ છે. નિગેાદ નામ ( અન્ને જાતિમાં) તેના શરીરનું પણ છે. તેવા શરીર અસંખ્યાતા છે અને દરેક શરીરમાં જીવા અનંત હાવાથી તે બધા જીવા અનતા છે. કમ ગ્રંથકારના મતે નવ પ્રકારના અનંતા પૈકી સૂક્ષ્મ-આદરનિગેાદના સર્વ જીવા તેમજ એક નિગેાદમાં રહેલા જીવા પણ આઠમે મધ્યમ અન તાન તે વર્તે છે. કાઈ પણ કાળે જો સર્વાંગને પ્રશ્ન કરવામાં આવે, તેા તેના તરથી ઉત્તર એ જ મળે કે-ખાદર અથવા સૂક્ષ્મ એક નિગોદમાં રહેલા જીવાના અનંતમા ભાગ સિદ્ધિપદને પામેલા છે.
માદર-નિગેાદ કરતાં સૂક્ષ્મ-નિગેાદમાં જીવની સંખ્યા વિશેષ છે, એટલે કે અસખ્યાતગુણી છે. માદર જવામાં એક પર્યાપ્તાની નિશ્રાએ ખીજા અસંખ્યાતા અપર્યાપ્તા જીવા હોય છે, જ્યારે સૂક્ષ્મ-નિગેાદમાં તેથી વિપરીતપણું છે; એટલે કે તેમાં એક અપર્ચોપ્તાની નિશ્રાએ અસંખ્યાતા પર્યામા જીવા હાય છે.
એ પ્રકારની નિગેાદ પૈકી સૂક્ષ્મ નિગેાદ તે ‘અવ્યવહારરાશિ’ છે. તેમાં એવા પણ અનંતા જીવા છે, કે જે અનતકાળથી તે જ અવસ્થાએ રહેલા છે અને રહેવાના છે. જેઓ કદાપિ સૂક્ષ્મ-નિગેાદમાંથી બહાર નીકળ્યા જ નથી. તેઓ ગુફામાં જન્મ્યા અને ગુઢ્ઢામાં મૃત્યુ પામ્યાની પેઠે અવ્યવહારી છે. માદર-નિગેાદને વ્યવહારરાશિ' કહેલી છે, કારણ કે તે જીવા વ્યવહારમાં આવ્યા કરે છે. એક વાર સૂક્ષ્મ-નિગેાદરૂપ અવ્યવહારરાશિમાંથી નીકળેલા જીવ
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org